WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gsrtc ઓનલાઈન સુવિધા

 બસ લાઈવ લોકેશન

આ એપ ડાઉનલોડ કરો

GSRTC મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

બસ ટ્રેકિંગ માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન ટીકીટ બુક માટે અહીં ક્લિક કરો

ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

બસ પાસ યોજના 2022: ગુજરાત સરકાર દ્વારા હાલ વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ પાસ યોજના અમલવારી ની જાહેરાત કરવામાં આવેલ છે જેના લાભ આગામી નવું સત્ર શરૂ થતાં 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે . જેમાં સ્કૂલે ભણવા જતા આવતા વિદ્યાર્થીઓ ને ફ્રી માં બસ મુસાફરી માટે પાસ આપવાની આ યોજના શરૂ કરવામાં આવેલ છે , આ બસ પાસ કેવી રીતે કાઢવવો , ઓનલાઈન અરજી કેવી રીતે કરવી,  ક્યાંથી કાઢવવો, કેટલા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત ઉભી થશે તેમજ કોણ કોણ આ ફ્રી બસ પાસ યોજનાનો લાભ મેળવી શકે વગેરે જેવી ખુબજ ઉપયોગી માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ ને ખાસ કહેવાનું કે આ લેખ ને અંત સુધી જરૂર થી વાંચવો.

આ એપ ડાઉનલોડ કરો

GSRTC મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

બસ ટ્રેકિંગ માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન ટીકીટ બુક માટે અહીં ક્લિક કરો

ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 

બસ પાસ યોજના 2022:  હાલ અનેક લોકો gsrtc બસ નો ડેઇલી અપડાઉન માટે ઉપયોગ કરતા હોય છે જેમાં કોઈ નોકરિયાત વર્ગે નોકરીના સ્થળે જાવા માટે , કોઈ બિઝનેસ મેન પોતાની ઓફિસે જાવા માટે , કોઈ સામાન્ય મજૂર માણસ પોતાના ધંધા ના સ્થળે પહોંચવા માટે તો કોઈ વિદ્યાર્થી પોતાની સ્કૂલે જાવા માટે આ gsrtc બસ નો નિયમિત ઉપયોગ કરતા હોય છે, અહીં દરેક લોકો ને બસ પાસ મળી શકે છે અને તેની અરજી ઓનલાઈન કેવી રીતે કરવી તેની માહિતી અહીં વિગતવાર આપવામાં આવેલ છે , આશા છે દરેક ને ઉપયોગી થશે , આ ઉપરાંત અહીં એક વિડીઓ આપવામાં આવશે જેના દ્વારા ઓન તમે વિગતવાર જાણી શકશો કે બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

પહેલા ના સમય માં કોઈ પણ વ્યક્તિ ને બસ પાસ કાઢવવો હોય તો તેમને બસ ડેપો એ જઇ ઇન્કવાયરી માંથી અરજી ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી ત્યાં જમા કરાવી બસ પાસ મેળવી શકતો હતો જ્યારે આજે આધુનીક ટેકનોલોજી નો ઉપયોગ દરેક લોકો માટે ઓફિસે જાવા ના ધકા બંધ કરાવ્યા છે અને હવે કોઈ પણ પ્રકારનું કામ ઘરે બેઠા તમારા મોબાઇલ કે કોમ્યુટર દ્વારા આસાનીથી કરી શકાય છે , માટે આ બસ માટે માટે હવે કોઈ બસ ડેપો એ જવાની જરૂર રહેતી નથી તમે તમારા સ્માર્ટફોન વડે અથવા કોમ્પ્યુટર વડે જ ઘરે બેઠા બસ પાસ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. 

મુસાફરી બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

સૌ પ્રથમ તમારે સરકારશ્રી ની ઓફિશિયલ વેબસાઈટ www.gsrtc.com ને તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં કોઈ પણ બ્રાઉઝર માં સર્ચ કરવાનું રહેશે.

હવે gsrtc ની વેબસાઈટ ને સર્ચ કરતા ગૂગલમાં અસલ વેબસાઈટ ની સૌથી પહેલી સાઇટ ઉપર ક્લિક કરો

જેમાં નવું પેજ ઓપન થશે અને ત્યાં બસ પાસ ઓપશન હશે તેમ ક્લિક કરો.

બસ પાસ ઓપશન ઉપર ક્લિક કરતા નીચે સબ મેનુ ઓપન થશે જેમાં ન્યુ બસ પાસ ઉપર ક્લિક કરો.

હવે તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં લાલ ફુદેડી વાળી દરેક માહિતી ફરજીયાત ભરવી પડશે.જેમાં 

તમારું નામ, જાતિ, જન્મ તારીખ, અઢાર કાર્ડ નંબર, ઇમેઇલ એડ્રેસ, મોબાઈલ નંબર , રહેવાનું સ્થળ, bsrtc બસ માં ક્યાંય સુધી મુસાફરી કરવી છે તેનું સ્થળ, વ્યવસાય, નોકરી કે ઓફિસ નું એડ્રેસ વગેરે જેવી તમામ પૂછવામાં આવેલ તમારી અંગત માહિતી ભરવી પડશે, 

ત્યાર બાદ હવે ઓનલાઈન પેમેન્ટ ઓપશન આવશે જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ અથવા કાઉન્ટર પેમેન્ટ સિલેક્ટ કરી શકશો.

તમારો જો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ વડે કરી શકશો. 

નહિ તો તમારે કાઉન્ટર પેમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમે ઓનલાઈન અરજી ની કોપી લઈ બસ ડેપો કાઉન્ટર ખાતે આ કોપી આપતા ત્યાં પેમેન્ટ નું ચુકવણું કરી શકશો.

હવે પેમેન્ટ ઓપશન સિલેક્ટ કર્યા બાદ તમારે બોક્સ માં તમારા મોબાઈલ નંબર નાખવાના થશે.

હવે તમને otp આવશે જેને દાખલ કરતા નીચે પ્રિન્ટ ડાઉનલોડ નો ઓપશન આવશે.

ત્યાં પ્રિન્ટ ઉપર ક્લિક કરતા તમને બસ પાસ ની પ્રિન્ટ pdf ડાઉનલોડ થઈ જશે.

જો પેમેન્ટ ઓનલાઈન કરેલ ના હોય તો આ જ પ્રિંટ ને તમારે બસ ડેપો એ દેખાડવાની રહેશે, જેના દ્વારા તમારો પાસ નીકળી શકશે, ત્યાં પેમેન્ટ કરતા તમને આ પ્રિન્ટ ઉપર સહી સિક્કા મારી આપવામાં આવશે.

બસ પાસ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડિયો જોવા અહીં ક્લિક કરો.

 

 

અહીં આપવામાં આવેલ વિડીઓ જોઈ કેવી રીતે ઓનલાઈન અરજી મુસાફરી બસ પાસ માટે કરવી તેની વિગત જાણી શકશો, આશા છે તમને આ માહિતી ખુબજ ઉપયોગી થશે , આ ઉપયોગી માહિતીને વધુ માં વધુ શેર કરજો. જેથી દરેક ને એનો લાભ મળે.

IMPORTANT LINK

ઓફિસિયલ વેબસાઇટ પર જાવ માટે અહી ક્લિક કરો

વિદ્યાર્થીઓ માટે પાસ મેળવવા ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો

અન્ય લોકો માટે પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક

ગુજરાતીમાં માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો

Commuter bus pass: Online application

Commuter renewal : bus pass form

Commuter application status

1. Hier bus for marriage download

2. Casual contract application form download

3. Passanger bus pas form download

4. Student bus pas application form download

Join whatsapp groupclick here

અહીં બસ માટે માટે ઉપયોગી વિવિધ ખુબજ અગત્યની જાણકારી આપવામાં આવી જે દરેક માટે ખુબજ ઉપયોગી થશે.

આવી જ ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઈટ ની ડેઇલી મુલાકાત કર્યા કરો , અમારી વેબસાઈટ માં આવી જ ઉપયોગી માહિત ડેઇલી મુકવામાં આવે છે.

Leave a Comment