WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઓનલાઇન આધાર કાર્ડ માં સુધારો કરો

આધાર કાર્ડ માં સુધારો કરો : હવે તમામ લોકો આધારકાર્ડમાં પાંચ સુધારા ઓનલાઈન કરી શકશે આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો આધાર કાર્ડ ની ભાષા બદલો આધારકાર્ડમાં નામ સુધારો આધારકાર્ડમાં જન્મ તારીખ બદલો આધારકાર્ડમાં જાતિ બદલો આ પાંચ સુધારા તમે મોબાઈલ દ્વારા ઘરે બેઠા કરી શકશો

આધાર કાર્ડ માં સુધારો કરો

પોસ્ટનું નામ આધારકાર્ડ માં ઓનલાઈન સુધારો કરો
કેટલા સુધારા થશે5 સુધારા થશે
ઓર્ગેનાઈઝેશનUIDAI
પ્રુફ તરીકે માન્ય
ઓફિસિયલ વેબસાઈટhttps://myaadhaar.uidai.gov.in/
સુધારાનો પ્રકારઓનલાઇન

ફક્ત બે મિનિટમાં આધાર કાર્ડમાં સુધારો કરો

હાલનો સમય એટલે દોડધામ નો સમય આધાર કાર્ડ અપડેટ લોકો કામમાં હોય એટલે આધારકાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર કાર્ડ સેન્ટર સુધી જઈ શકતા નથી એટલે હાલ આધારકાર્ડમાં પાંચ સુધારાઓ તમે મોબાઈલ વડે પણ ઓનલાઇન કરી શકો તેવી સુવિધા આપવામાં આવી છે ચાલો તો આપણે વિગતવાર બધી માહિતી જોઈએ.

હવે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી આ પાંચ સુધારાઓ તમે ઘરે બેઠા મોબાઇલમાંથી જ કરી શકશો

આધારકાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો

  • હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અને લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું સુધારો કરી શકો છો તમે સરનામું ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છો

આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો

  • જ્યારે આધારકાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગઈ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઇન જ તમારા મોબાઇલ દ્વારા ફક્ત નાના સુધારા જ થઈ શકશે

આધારકાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો

  • આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધાર કાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો કરી શકો છો તે પણ તમારા મોબાઇલ દ્વારા ઘરે બેસીને જ

આધારકાર્ડમાં ઓનલાઇન ભાષા સુધારો

  • આધારકાર્ડમાં ભાષા તમારા મોબાઈલ દ્વારા સુધારી શકાય છે

આધારકાર્ડમાં ઓનલાઇન જાતિ સુધારો

  • આધાર આધાર કાર્ડ માં તમારી જાતિમાં ભૂલ હોય તો તમે ઓનલાઇન તમારા મોબાઇલ વડે જ ઘરે બેઠા સુધારી શકો છો જેમ કે પુરુષ સ્ત્રી અન્ય

આધાર કાર્ડ સુધારાવા વધારા કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે અથવા આધાર કાર્ડ માં નામ સુધારવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે

  • પાસપોર્ટ
  • રેશનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી સેવા ઓળખકાર્ડ
  • પેન્શન કાર્ડ સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • રાજ્ય અથવા કેન્દ્ર અથવા પીએસયુ દ્વારા ફોટા સાથે જારે કરાયેલા સીજીએચએસ અથવા e chs અથવા esic અથવા મેડિકલ ક્લેમ કાર્ડ
  • વિકલાંગતા આઇડી
  • વીજળી બિલ
  • પાણી નું બિલ
  • ટેલીફોન લેન્ડલાઈન બિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસિદ
  • વીમા પોલિસી
  • અન્ય પ્રુફ

આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે

  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • જન્મ તારીખ ધરાવતા પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી અથવા ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર

આધારકાર્ડ માં સુધારા માટે ફી

  • આધારકાર્ડ ના કોઈપણ જાતના સુધારા માટે 50 રૂપિયા ની ફી ચૂકવવી પડશે

આધાર કાર્ડ માં સુધારો ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે કરવો સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ
  • લોગીન મેનુ બટન ઉપર ક્લિક કરો
  • આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો
  • સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરો
  • આધાર કાર્ડ સાથે રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે
  • છ અંક નો ઓટીપી દાખલ કરો અને લોગીન બટન ઉપર ક્લિક કરો
  • હવે અપડેટ આધાર ઓનલાઈન વિકલ્પ આપ્યો હશે તેના ઉપર ક્લિક કરો
  • હવે તમે આધાર કાર્ડ માં પાંચ પ્રકારના સુધારા કરી શકશો જે તમને દેખાડશ
  • આ પાંચ પ્રકારના ઓનલાઇન સુધારામાંથી એક વિકલ્પ પસંદ કરી આગળ વધો
  • અહીં આપણે ઓનલાઇન સરનામું સુધારવાની પ્રોસેસ જાણીએ
  • ઓપ્શન ઓનલાઇન સરનામું સુધારો સિલેક્ટ કર્યા પછી પ્રોસેસ ટુ અપડેટ આધાર બટન ઉપર ક્લિક કરો
  • તમારે તમારા નવા સરનામા માટે માહિતી લખવાની રહેશે
  • પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈપણ એક રહેશે
  • હવે ફોર્મ સબમીટ કરી દો

ફુવામાં ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે વેરિફિકેશન પછી આધાર કાર્ડમાં સરનામું બદલાશે

ઉપર આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું સુધારવાની છે રીત આપેલી છે એ મુજબ જ અન્ય તમામ પ્રકારના સુધારા તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા કરી શકાય છે માહિતી સરખી જ રહેશે

ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/
આધારકાર્ડ સુધારો ઘરે બેઠાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment