WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બેન્ક ઓફ ઇન્ડિયા માં 500 જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાત

બેન્ક ઓફ ઇન્ડિયા માં 500 જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાત

બેન્ક ઓફ ઇન્ડિયા પીઓ ભરતી 2023

બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયક ઉમેદવારોને આ ભરતીમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે

બેન્ક ઓફ ઇન્ડિયા પીઓ ભરતી 2023 એ તમારે જાણવાની જરૂર હોય તેવી તમામ મહત્વપૂર્ણ માહિતી અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ જેમાં નીચેનો સમાવેશ થાય છે

  • બેન્ક ઓફ ઇન્ડિયા કઈ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે
  • આ બેન્ક ઓફ ઇન્ડિયા પીઓ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે
  • હું bank of india માં આ પ્રોબેશનરી ઓફિસર્સ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરી શકું

બેન્ક ઓફ ઇન્ડિયા પીઓ ભરતી 2023

બેંકનું નામ બેન્ક ઓફ ઇન્ડિયા

પોસ્ટનું નામ પ્રોફેશનરી ઓફિસર્સ

ક્રેડિટ ઓફિસર 350

આઈટી ઓફિસર 150

કુલ જગ્યાઓ 500

  • અરજી કરવાની શરૂઆત ની તારીખ 11 ફેબ્રુઆરી 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2023
  • પગાર ધોરણ 36 હજાર

શૈક્ષણિક લાયકાત

  • નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચો

ઉંમર મર્યાદા

  • 20 વર્ષથી 29 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઇનના લેખિત પરીક્ષા 225 ગુણ
  • જૂથ ચર્ચા 40 ગુણ
  • વ્યક્તિગત મુલાકાત 60 ગુણ
  • દસ્તાવેજ ની ચકાસણી
  • મેડિકલ ફિટનેસ

અગત્યની લીંક

ઓફિશિયલનોટિફિકેશન pdfઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment