WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPCL ભરતી 2023, ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023, છેલ્લી તારીખ 16 માર્ચ.

GPCL ભરતી 2023 : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ GPCL દ્વારા ઓવરમેનઅને કોલીયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત તાજેતરમાં બહાર પાડી છે , જે પણ ઉમેદવાર આ નોકરી અંગે રસ ધરાવતા હોય તેવો કંપનીની ઓફીશીયલ વેબસાઈટ ઉપર અરજી કરી શકે છે

જીપીસીએલ ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નુંનામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ – 07
છેલ્લી તારીખ 16 માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટ gpcl.gujarat.gov.in

ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023

  • ઓવર મેન – 06
  • કોલીયરી એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ ) – 01

જી પી સી એલ ભરતી 2023 શૈક્ષણિકલ લાયકાત

ઓવરમેન

  • સી એમ આર હેઠળ ઓવર મેન નું પ્રમાણપત્ર – 1957 / 2017

પગાર ધોરણ

  • મૂડ પગાર રૂપિયા 18000- 2200-40,000/- પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂપિયા 30,000 પ્રતિ માસ

ઉંમર

  • સામાન્ય અને ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહીં
  • ઓબીસી માટે 53 વર્ષથી વધુ નહીં અને એસી અને એસટી શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં

કોલીયરી એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ )

શૈક્ષણિકલ લાયકાત

  • સંબંધિત રાજ્યના અધિકૃત લાઇસસિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર માઈન્સ પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં ડિગ્રી પ્રમાણપત્ર .

ઉમર

  • 50 વર્ષથી વધુ નહિ સામાન્ય અને ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે
  • ઓબીસી માટે 53 વર્ષથી વધુ નહીં અને એસીએસટી શ્રેણીઓ માટે 95 વર્ષથી વધુ નહીં

પગાર ધોરણ

  • મૂડ પગાર રૂપિયા 25000- 2500-50,000/- ( પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂપિયા 40,000 પ્રતિ માસ)

જીપીસીએલ ભરતી 2023 અરજી ફી

  • મહેરબાની કરીને નોંધ કરો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹590 અને એસસી એસટી ઓબીસી ડબલ્યુઈએસ ઉમેદવારોએ રૂપિયા 236 પોસ્ટર ડેટ અરજી ફી માટે ઓનલાઈન ચુકવણી કરવી પડશે

જીપીસીએલ ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી

  • આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારને સત્તાવાર વેબસાઈટ પર જઈ ઉપલબ્ધ ફોર્મેટમાં જ ઓનલાઇન અરજી કરવાની રહેશે

પસંદગી પ્રક્રિયા શું છે

  • ઉમેદવારોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે
  • ઓનલાઇન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી 100 ગુણની હશે


જીપીસીએલ ભરતી નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

જીપીસીએલ ભરતી 2023 અરજી કરવાની થેલી તારીખ શું છે?

  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2023 છે

Leave a Comment