WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NHM વડોદરા રિક્વાયરમેન્ટ 2023, NHM વડોદરા ભરતી, ફોર્મ ભરવા માટે માહિતી જુઓ

એનએચએમ વડોદરા રિક્વાયરમેન્ટ 2023, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જિલ્લા વડોદરા /છોટાઉદેપુર /ભરૂચ /નર્મદા /પંચમહાલ /મહીસાગર/ દાહોદ /વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જિલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીક હોસ્પિટલ , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષ 2022-23 માટે મંજૂર થયેલ કરાર આધારિત સ્ટાફની ખાલી જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.

NHM વડોદરા રિક્વાયરમેન્ટ 2023


પોસ્ટનો ટાઈટલ એનએચએમ વડોદરા રિક્વાયરમેન્ટ 2023
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ અને અન્ય
કુલ ખાલી જગ્યાઓ 35
નેશનલ હેલ્થ મિશન એન એચ એમ
અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2023
સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઇન

NHM વડોદરા ભરતી 2023

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અને ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે


એન એચ એમ ગુજરાત ભરતી 2023 નોટિફિકેશન

  • જે મિત્રો એન એચ એમ વડોદરા ઝોન હસ્તકની એનએચએમ વડોદરા ભરતી ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખૂબ જ સારી તક છે ભરતી ને લગતી તમામ માહિતી જેમાં પોસ્ટ નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી પ્રકાર પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે


નેશનલ હેલ્થ મિશન ભરતી 2023


1 મેડિકલ ઓફિસર શ્રી ડેન્ટલ 02
2 સ્ટાફ નર્સ 02
3 ફિઝીયોથેરાપિસ્ટ 01
4 ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ 04
5 સાયકોલોજિસ્ટ 04
6 ઓટોમેટ્રિસ્ટ 03
7 અરલી ઇન્ટરવેન્ટીસ્ટ સ્પેશિયલ એજ્યુકેશન 04
8 સોશિયલ વર્કર 02
9 લેબ ટેકનિશિયન 01
10 ડેન્ટલ ટેકનિશિયન 05
11 ડેટા એન્ટ્રી ઓપરેટર 02
12 એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ 05

એન એચ એમ વડોદરા ભરતી સુચના

  • ઉમેદવારની ફક્ત ઓનલાઇન વેબસાઈટ પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી. એ.ડી સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
  • સુવાક્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે email આઇડી ફરજિયાત આપવાનો રહેશે
  • અધુરી વિગતો વાળી અરજી અમન્ય રહેશે
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં
  • ઉંમર મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ ઉંમર મર્યાદા ની ગણતરી કરવાની આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વહી મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2023 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
  • નિમણૂક લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામક શ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન, વડોદરા ના રહેશે
NHM ગુજરાત ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી માટેઅહીં ક્લિક કરો

NHM વડોદરા રિક્વાયરમેન્ટ 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે ?

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે

NHM ગુજરાત ભરતી 2023 અરજી કઈ રીતે કરશો ?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે

NHM વડોદરા પરથી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ 01-03-2023

Leave a Comment