WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 અહીંથી માહિતી જુઓ

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023 રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ગુજરાત પટાવાળા જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનિંગની પદો માટે બિન અનુભવી અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે આર એસ એન બી જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઉમેદવારો સાત માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે નોકરી માટે ઉમેદવારો jobs.rnsbindia.com પર ઓનલાઇન અરજીઓ સબમીટ કરી શકે છે

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023

  • બેંકનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક
  • પોસ્ટનું નામ પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની
  • ખાલી જગ્યાઓની સંખ્યા _
  • છેલ્લી તારીખ 7 માર્ચ 2023
  • વેબસાઈટ jobs.rnsbindia.com

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 : ખાલી જગ્યા

  • રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં વાંકાનેર અમદાવાદ બરોડા માટે જગ્યા ખાલી છે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે

પસંદગી પ્રક્રિયા

RNSBL ભરતી 2023 : માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત
  • દસ્તાવેજો ચકાસણી

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023: આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઉમેદવારો સાત માર્ચ 2023 સુધી નીચે જણાવેલ સ્ટેપ અનુસરીને અરજી કરી શકે છે

  • ઓફિસિયલ વેબસાઈટ http://jobs.rnsbindia.com પર જાવ
  • હવે Register now ઉપર ક્લિક કરો અને તમારું નામ જન્મ તારીખ ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખો
  • રજીસ્ટ્રેશન કરી તમારા એકાઉન્ટમાં લોગીન કરો
  • હવે તમારો ફોર્મ ભરો
  • હવે એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ લઈ લો

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

હાલ ચાલતી અન્ય ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

7 માર્ચ 2023

Leave a Comment

error: Content is protected !!