WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 36 જગ્યાઓ માટેની ભરતી

Jmc ભરતી 2023 જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ અને એમપીએચ ડબલ્યુ ની જગ્યા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન એપ્લાય લિંક નીચે આપેલી છે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની વધુ વિગતો જેમકે ઉંમર મર્યાદા ખાલી જગ્યા ની વિગત પગાર ધોરણ લાયકાત અરજીની ફી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ વિગતો નીચે આપેલી છે

Jmc ભરતી 2023

મહાનગરપાલિકા નું નામ જામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ મેડિકલ ઓફિસર , સ્ટાફ નર્સ અને એમપીએચડબલ્યુ
કુલ જગ્યાઓ 36
અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023
વેબસાઈટ mcjamnagar.com

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

  • જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળના હંગામી ધોરણે મેડિકલ ઓફિસર એમબીબીએસ સ્ટાફ નર્સ તથા એમપી એચ ડબલ્યુ ની 11 માસના કરાર આધારિત માસિક અ ફિક્સ વળતર થી ભરતી કરવા માટે અરજીઓ દર્શાવેલા google લિંકમાં તારીખ 15 માર્ચ 2023 સુધીમાં કરવાની રહેશે

36 જગ્યાઓ માટેની ભરતી

  • મેડિકલ ઓફિસર 12
  • સ્ટાફ નર્સ 12
  • એમપીએચ ડબલ્યુ 12

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિકલાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જેએમસી દ્વારા જાહેર કરાયેલ ઓફિસિયલ સૂચના પર ચકાસી શકો છો

Jmc ભરતી 2023 ભરતી પસંદગી

૧.મેડિકલ ઓફિસર એમબીબીએસ

  • એમબીબીએસના અંતિમ વર્ષમાં મેળવેલા કુલ ટકાવારીના આધારે મેરિટલિસ્ટ તૈયાર કરવામાં આવશે જો અંતિમ વર્ષમાં એક કરતાં વધુ પ્રયાસો થશે તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે વિદેશમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોના કિસ્સાઓમાં એમસીઆઈ એફએમજી સ્ક્રિનિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવશે

૨.સ્ટાફ નર્સ

  • નર્સિંગ ના અંતિમ વર્ષમાં મેળવેલા કુલ ટકાવારીના આધારે મેરિટલિસ્ટ તૈયાર કરવામાં આવશે જો અંતિમ વર્ષમાં એક કરતાં વધુ પ્રયાસો થશે તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે

૩.એમપીએચડબલ્યુ (મેલ)

  • એમપી એચ ડબલ્યુ ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે

JMC ભરતી 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો

હાલ ચાલતી અન્ય ભરતીઓની માહિતી માટે અહીં ક્લિક કરો

Jmc ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

15 માર્ચ 2023

Leave a Comment