Airtel free 5G data: હાલો રિલાયન્સ જીઓ અને airtel તેના ગ્રાહકોને 5g નેટવર્ક સેવાઓ આપી રહ્યા છે બંને કંપનીઓ અવારનવાર તેના ગ્રાહકોને ફ્રી 5g ડેટાની ઓફરો આપી રહી છે એવામાં એરટેલ કંપની તેના યુઝર્સ માટે એક જોરદાર ઓફર લઈને આવ્યું છે આ ઓફર અંતર્ગત એરટેલ તેના ગ્રાહકોને ફ્રીમાં અનલિમિટેડ ડેટા આપી રહ્યું છે ચાલો જાણીએ આ ઓફર નો લાભ કેવી રીતે મેળવવો
Airtel free 5G data
એરટેલની આ ઓફર નો લાભ લેવા માટે યુઝર છે રૂપિયા 239 કે તેનાથી વધુ ફોરજી રિચાર્જ કરાવવું પડશે એરટેલ તરફથી હાલ એક દિવસમાં વધુમાં વધુ 5g ડેટા આપવામાં આવી રહ્યો છે હવે આ ડેઇલી લિમિટ ને અનલિમિટેડ કરી દેવામાં આવી છે કંપનીના આ પ્લાન્ટ reliance jio ના 5g વેલકમ ઓફરને ટક્કર આપવા માટે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે5G સપોર્ટ ફોન હોવો જરૂરી છે
Airtel અનલિમિટેડ 5g ડેટાનો ઉપયોગ કરવા માટે યુઝર્સ ની પાસે 5g સપોર્ટ ફોન હોવો જરૂરી છે અને તે ડિવાઇસ ફાઈવ જી નેટવર્ક એરિયામાં હોવું જરૂરી છે એટલે કે જો તમારા એરિયામાં 5g નેટવર્ક સર્વિસ ઉપલબ્ધ ન હોય તો તમે આ ઓફર નો લાભ મેળવી શકશો નહીં. આ ઓફરને એન્ડ્રોઇડ અને આઇઓએસ પર એરટેલ થેન્ક્સ એપથી ક્લેમ કરી શકાય છે, એરટેલ 5G પ્લસ સર્વિસ દેશમાં અંદાજે 270 શહેરોમાં ઉપલબ્ધ છે એરટેલની આ અનલિમિટેડ 5g ડેટા કેવી રીતે એક્ટિવ કરાવો તેની સ્ટેપ બાય માહિતી નીચે મુજબ જાણીએ.
Airtel 5g ડેટા ક્લેમ
એરટેલની આ અનલિમિટેડ 5g ફ્રી ડેટા ઓફરને ક્લેમ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે
- સૌપ્રથમ યુઝરને પોતાના એન્ડ્રોઇડ કે આઈ ઓ એસ ડિવાઇસમાં એરટેલ થેન્ક્સ એપ ઓપન કરવાની રહેશે
- ત્યારબાદ એપની હોમ સ્ક્રીન ને નીચે સ્ક્રોલ કરીને તેરા તેના પર “claim unlimited” 5g ડેટાનો મેસેજ અને એક એરો દેખાશે
- આયરો પર ટેપ કરતા જ એક નવું ભેજ ઓપન થશે અહીં સ્ક્રોલ કરવા પર તમને અનલિમિટેડ 5g ડેટા લખેલું જોવા મળશે તેની નીચે 0 રૂપિયાનો મેસેજ જોવા મળશે
- પેજ ને નીચેની તરફ સ્ક્રોલ કરીને ક્લેમ નાઉ ઓપ્શન પર ક્લિક કરો
- કેમ નાવ પર ટેપ કર્યા પછી મોબાઈલ નંબર અને એક કન્ફર્મેશન મેસેજ મોકલશો
- આ મેસેજમાં એવું કહેવામાં આવશે કે અનલિમિટેડ 5g ડેટા ઓફર એક્ટિવ કરવામાં આવી છે
Airtel 5g નેટવર્ક સીટી.
airtel 5g પ્લસ હવે 270 શહેરોમાં ઉપલબ્ધ છે એવો એરટેલ કંપનીનો દાવો છે, એરટેલ આ મામલામાં રિલાયન્સ જીઓ થી ઘણું પાછળ છે, જીઓના અનુસાર તેણે ભારતમાં 365 શહેરોમાં 5g નેટવર્ક રોલ આઉટ કરી દીધું છે.
રિલાયન્સ જીઓ એ એવો પણ દાવો કર્યો છે કે તે 2023 ના અંત સુધીમાં આખા દેશમાં 5g સર્વિસ ઉપલબ્ધ કરાવી દેશે ત્યાં જ airtel નું કહેવું છે કે તે 2024 ના અંત સુધીમાં દરેક શહેરોમાં ભાઈજાન નેટવર્ક ઉપલબ્ધ કરાવશે ત્યારબાદ jio પહેલાથી જ પોતાના ફાઈવજી વેલકમ ઓફર થી ગ્રાહકોને અનલિમિટેડ ડેટા આપી રહી છે.
અગત્યની લીંક
એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
Airtel 5g નેટવર્ક શહેરોનું લિસ્ટ જોવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમપેજપર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 અમારી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |