WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BSNL Requirements 2023: ભારત સંચાર નિગમ લિમિટેડ માં ભરતી જાહેર

BSNL Requirements 2023: ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. જેમાં, વિવિધ જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, અરજીની ફી, પસંદગી પ્રક્રિયા, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે…… તો ચાલો જાણીએ ભરતી વિશે વિગતવાર માહિતી.

BSNL Requirements 2023:

સંસ્થાનું નામ ભારત સંચાર નિગમ લિમિટેડ
પોસ્ટવિવિધ
કુલ જગ્યાઓ40
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડિયા
નોટિફિકેશન બહાર પડ્યા તારીખ21 માર્ચ 2023
ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ24 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023
વેબસાઈટhttps://www.bsnl.co.in/

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ સ્ટ્રીમ કે કોર્સથી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. આ ભરતીમાં ટેકનિકલ અને નોન ટેકનીકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે

પગાર ધોરણ

આ એક એપ્રેન્ટીસ ભરતી છે, જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને દર મહિને 8,000 હજાર રૂપિયા તથા સ્નાતક ઉમેદવારને દર મહિને 9 હજાર રૂપિયા ટાઈપંડ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

bsnl ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે

પોસ્ટ નું નામ

bsnl ભરતી 2023 નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
  • હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે
  • હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ
  • હવે લોગીનના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા અપ્લાય ઉપર ક્લિક કરો
  • હવે તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥નિયમિત આવી તમામ માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Bsnl ભરતી 2023
Bsnl ભરતી 2023 ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
http://portal.mhrdnats.gov.in/

 Bsnl ભરતી 2023 ની ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
15 એપ્રિલ 2023 

Leave a Comment