WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AMC Requirements 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી, ઓનલાઇન અરજી કરો

AMC Requirements 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે, તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. જેમાં કુલ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, અગત્યની તારીખો, ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ, તેમજ અરજી કેવી રીતે કરવી? વગેરે….. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

AMC Requirements 2023:

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશન ની તારીખ6 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ6 એપ્રિલ 2023 થી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023 સુધી
ઓફિસિયલ વેબસાઈટClick Here

પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સીટી ઇજનેર, ડેપ્યુટી સીટી ઇજનેર, આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે ટેબલમાં આપવામાં આવેલી છે

કુલ ખાલી જગ્યાઓ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 51 છે. જેમાં એડિશનલ સીટી ઇજનેરની 02, ડેપ્યુટીસીટી ઇજનેર ની 07, આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર ની 15 તથા આસિસ્ટન્ટ મેનેજરની 27 ખાલી જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે .

શૈક્ષણિકલ લાયકાત

મિત્રો તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે, જેથી શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચો. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી સત્તાવાર નોટિફિકેશન નીચે ટેબલમાં આપવામાં આવેલ છે, તમે અહીંથી ડાઉનલોડ કરી તેને વાંચી શકો છો.

પગાર ધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નીચે જણાવેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે

પોસ્ટનું નામ પગાર ધોરણ
એડિશનલ સીટી ઇજનેર1,18,500 – 2,14,100
ડેપ્યુટી સીટી ઇજનેર67,700 – 2,08,700
આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર 53,100 – 1,67,800
આસિસ્ટન્ટ મેનેજર53,100 – 1,67,800

સિલેક્શન પ્રોસેસ

એએમસી ભરતી 2023 માટે સિલેક્શન પ્રોસેસ નીચે મુજબ છે

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધાર કાર્ડ
  2. કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  3. અભ્યાસની માર્કશીટ
  4. સહી તથા તાજેતર નો ફોટો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ઓફિસિયલ નોટિફિકેશન માં જણાવ્યા અનુસાર જો તમે લાયકાત ધરાવો છો અને આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  • સ્ટેપ 1: સૌપ્રથમ તમારે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • સ્ટેપ 2: ઓફિસિયલ વેબસાઇટ ઓપન થયા બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
  • સ્ટેપ 3: હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ અપ્લાય નાઓ બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 4: હવે ઓનલાઇન ફોર્મ માં તમારે દરેક ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અહીં ઉપર જણાવ્યા મુજબના ચાર સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  • હવે ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લો

ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની લીંક

આસિસ્ટન્ટ મેનેજર નોટિફિકેશન pdfઅહીં ક્લિક કરો
આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર નોટિફિકેશન pdfઅહીં ક્લિક કરો
ડેપ્યુટી સીટી ઇજનેર નોટિફિકેશન pdfઅહીં ક્લિક કરો
એડિશનલ સીટી ઇજનેર નોટિફિકેશન pdfઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment