IGNOU ભરતી 2023: ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી મા જુનિયર આસિસ્ટન્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. અને તેની અરજી 20 એપ્રિલ 2023 સુધી કરી શકાશે.
આ આર્ટિકલમાં તમને જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટ ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી જેમાં ભરતીની ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પરીક્ષાની ફી, ઉંમર મર્યાદા અને ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મળી રહેશે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી
IGNOU ભરતી 2023
ભરતી બોર્ડ | ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપીસ્ટ |
ખાલી જગ્યાઓ | 200 |
ભરતી નું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 એપ્રિલ 2013 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
કેટેગરી વાઇસ ખાલી જગ્યાઓની માહિતી
કેટેગરી | ખાલી જગ્યા |
General | 83 |
EWS | 21 |
OBC | 55 |
SC | 29 |
ST | 12 |
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ માનનીય સંસ્થામાં થી ધોરણ 12 પાસ (સમકક્ષ)
- અંગ્રેજી ટાઈપિંગ : 40 WPM
- હિન્દી ટાઈપિંગ : 35 WPM
પરીક્ષા ફી
કેટેગરી | ફી |
GEN/OBC/EWS | 1000 રરૂપિયા |
SC/ST | 600 રૂપિયા |
મહિલા ઉમેદવાર | 600 રૂપિયા |
PH (દિવ્યાંગ) | 0 |
ચુકવણી નો પ્રકાર | online |
વય મર્યાદા
ન્યૂનતમ ઉંમર 18 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર 27 વર્ષ (સરકારશ્રીના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે.)
અરજી કેવી રીતે કરવી
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી 2023 માટે અરજી કરવા નીચેના પગલાં અનુસરવા ના રહેશે
- ઓનલાઇન અરજી માટે રજીસ્ટ્રેશન કરવું
- ઓનલાઇન અરજી ફોર્મ ભરવું
- પરીક્ષા કેન્દ્રની પસંદગી
- ઉમેદવારના ફોટોગ્રાફ અને ઉમેદવારના હસ્તાક્ષરની સ્કેન કરેલા ફોટા અપલોડ કરવા
- JPG/JPEG ફોર્મેટ
- આ વિભાગમાં આપેલી વિગતો મુજબ યોગ્ય ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ફીની ચૂકવણી કરવી
ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં નીચે આપવામાં આવેલી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક
ભરતીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 અવનવી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |