WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Top 5G smartphone: 15,000 થી ઓછી કિંમતમાં મળતા 5G ફોન.

Top 5G smartphone: 5g ઇન્ટરનેટના જમાનામાં samsung, redmi , poco અને realme સહિતની ઘણી કંપનીના મોબાઈલ હાલ સસ્તી કિંમતમાં સારા ફીચર્સ સાથે મળી રહ્યા છે. આજે આ આર્ટિકલમાં આપણે 15,000 થી ઓછી કિંમતમાં મળતા ટોપ 5g ફોન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું… તો ચાલો જાણીએ વિગતવાર માહિતી

Top 5G smartphone

દેશમાં જીઓ અને એરટેલ ના 5g નેટવર્ક ના લોન્ચિંગ થી 5g મોબાઈલ ની ડિમાન્ડમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ફુલ ઇન્ટરનેટ સ્પીડ અને બેસ્ટ કોલિંગ સુવિધા નો અનુભવ કરવા માટે 5g મોબાઈલ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ત્યારે 5g સ્માર્ટફોન તે પણ સસ્તી કિંમતમાં અને ફુલ બેટરી બેકઅપ તેમજ એચડી કેમેરા અને પ્રોસેસર તથા નવા ફીચર્સમાં ફોન મેળવવા માટે આ આર્ટિકલમાં ટોપ 5g ફોન વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે

ઓછી રેન્જમાં 5G સ્માર્ટફોન

5g સસ્તા ફોનની વાત કરીએ તો 15,000 થી ઓછી કિંમતમાં મળતા અને સારા સ્પેસિફિકેશન વાળા 5G સ્માર્ટફોન લિસ્ટ નીચે મુજબ છે.

Samsung Galaxy f14 5G

14,990 ની કિંમતમાં મળતો samsung galaxy f14 5g ફોન ખૂબ જ સારા ફીચર્સ ધરાવે છે જે ફોરજી રેમ અને 128 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે ફ્લિપકાર્ડ પર ઓનલાઇન સેલિંગ થઇ રહ્યો છે ઉપરાંત એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર આ મોબાઈલ 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે વધુમાં 6.6 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે અને 6000 એમએચ ની બેટરી તથા 50 મેગા ફિક્સરનો સુપર કેમેરો તથા ઓક્ટાસોર પ્રોસેસરની સુવિધા જેવા અનેક બેસ્ટ ફીચર્સ ધરાવે છે

iQ00 Z6 lite 5G

ઓનલાઇન સ્પેલિંગ પ્લેટફોર્મ amazon પર આઇક્યુ ઓ ઓ રેડ સિક્સ લાઈટ સ્માર્ટફોનના ફોરજી રેમ અને 64 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે 13999 માં સેલિંગ થઈ રહ્યો છે જેમાં 5000 એમએએચ બેટરી 50 મેગા ફિક્સિયલ કેમેરો 6.58 ઇંચની સ્ક્રીન અને સ્નેપ ડ્રાયગન ફોરથી જનરેટ વન જીપ સેટ જેવા અતિ આધુનિક ફીચર્સ આ ફોન ધરાવે છે વધુમાં મિસ્ટેક નાઈટ અને સ્ટીલર ગ્રીન કલરમાં મોબાઈલ ઉપલબ્ધ છે

redmi 11 prime 5G

એ જ રીતે redmi 11 prime 5g ફોનને પણ યુઝર ખૂબ જ આવકારી રહ્યા છે આ ફોનમાં ફોર જીબી રેમ અને 64 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ અપાઈ રહ્યો છે 6.5 ઇંચની ડિસ્પ્લે 5000 એમએચ બેટરી મીડિયા ટેક ડાયમેનસિટી 7 ચીપસેટ 50 મેગાનો કેમેરો અને આઠ મેગા ફિક્સેલનો સેલ્ફી કેમેરો જેવી ખૂબ જ અતિ આધુનિક સુવિધા સાથે આ મોબાઈલ ફોન 14099 રૂપિયામાં વેચાઈ રહ્યો છે ઉપરાંત બ્લેક ગ્રે અને સિલ્વર કલર માં આ મોબાઈલ ઉપલબ્ધ છે

poco M4 pro 5G

Poco m4 pro 5g ફોન પણ ખૂબ જ સારા ફીચર્સ ધરાવે છે અને ખૂબ જ સસ્તી રેન્જમાં એટલે કે 14400 રૂપિયામાં amazon ઉપર વેંચાઈ રહ્યો છે આ ફોનમાં ફોરજી રેમ અને 64 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે સાથે 6.6 ઇંચ ડિસ્પ્લે અને 50 મેગા ફિક્સેલનો કેમેરો 5000 એમએચ બેટરી અને મીડિયા ટેક ડાયમનસિટી 810 પ્રોસેસરની ખૂબ જ સારી સુવિધા આ મોબાઇલ ફોન ધરાવે છે

realme 9i 5G

સ્માર્ટફોન માટે ખૂબ જ જાણીતી કંપની realme કંપનીનો મોબાઈલ ફોન 95g ખૂબ જ સારા ફીચર્સ સાથે ઓનલાઈન ના સ્પેલિંગ પ્લેટફોર્મ પર 14,999 રૂપિયામાં ઉપલબ્ધ છે જેમાં કંપની તરફથી ફોરજી રેમ અને 64 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે 6.6 inch એચડી ડિસ્પ્લે 50 મેગા ફિક્સિયલનો કેમેરો અને મીડિયા ટેકર ડાયમેનસિટી 800 પ્લસ 5g પ્રોસેસર સાથે સાથે 5,000 એમએ એચની બેટરી આ મોબાઈલ ફોનમાં આપવામાં આવી રહી છે.

ઉપર જણાવ્યા મુજબના બધા સ્માર્ટફોન ખૂબ જ સારા ફીચર્સ ધરાવે છે અને આપણા બજેટમાં છે અને આપણને પોસાય તેવા છે તેમજ અનેક લોકો ઓનલાઈન અપડેટ ફોર્મ પરથી આ સ્માર્ટફોન ને હાલ ખરીદી રહ્યા છે

ઓફિસિયલ વેબસાઈટ પરથી વાંચો ઉપર જણાવ્યા મુજબના 5G સ્માર્ટ ફોનના ફીચર્સ અને કિંમત

Samsung Galaxy f14 5G Featureઅહીં ક્લિક કરો
realme 9i 5G Featureઅહીં ક્લિક કરો
redmi 11 prime 5G Featureઅહીં ક્લિક કરો
poco M4 pro 5G Featureઅહીં ક્લિક કરો
iQ00 Z6 lite 5G Featureઅહીં ક્લિક કરો
home pageઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp પર ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment