અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેરાત : ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદ ખાતે નીચે દર્શાવેલ કેડર ની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઊભી થનાર જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી બનાવવાના હેતુસર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 05 જૂન 2023 સાંજના 5:30 કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઈટ http://www.ahmedabadcity.gov.in પર અરજી કરવાની રહેશે.. ઉમેદવારોએ અરજી ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટર લીંક નીચે મૂકવામાં આવેલી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
ભરતી સંસ્થાનું નામ | AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 368 |
પગાર ધોરણ | 19,950/- થી 69,900/- |
ઓનલાઇન ફોર્મ શરૂ થયા ત્યારે | 15 મેં 2023 |
ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 5 જૂન 2023 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | ahmedabadcity.gov.in |
પોસ્ટનું નામ, લાયકાત અને પગાર ધોરણની વિગતવાર માહિતી
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- લાયકાત પ્રમાણે માર્કશીટ
- અનુભવનો પ્રમાણપત્ર
- જાતિ નો દાખલો (લાગુ પડતો હોય તો)
- કમ્પ્યુટર જાણકારી નું સર્ટીફીકેટ
- નોન ક્રિમિલેયર સર્ટી ઓબીસી માટે
- ઉમેદવાર નો તાજેતર નો ફોટો
અરજી ફી
- 122 રૂપિયા (બિન અનામત વર્ગ માટે)
સત્તાવાર જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની લીંક.
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ : દરેક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉપર આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી અવશ્ય વાંચી લેવું