WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : જાણો સંપૂર્ણ માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 : હાલ ગુજરાત સરકાર દ્વારા અનેક જગ્યાઓ જેમાં બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી વગેરે જેવી અનેક પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ભરતી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ ભરતી પ્રક્રિયામાં કુલ 52 જેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે અને પગાર ધોરણ 25,500 થી 81,100 જેટલો છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી અરજી કરી શકો છો

AMC ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 52 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે આ આર્ટિકલમાં તમે આ ભરતી લખાતા તમામ માહિતી મેળવી શકશો જેમાં પગાર ધોરણ અરજી કરવાની અગત્યની તારીખો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજીની ફી તેમ જ ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તો ચાલો જાણીએ અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતી વિશે વિગતવાર માહિતી.

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નું નામ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
ખાલી જગ્યાઓ52
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ29/05/2023
વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે

ઓનલાઇન અરજી કરવાની તારીખ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર થી તારીખ 29 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે

અરજી ફી

  • બિન અનામત વર્ગના ( દિવ્યાંગજન સિવાયના) ઉમેદવારોએ અરજી દીઠ 112 રૂપિયા તારીખ 4 જૂન 2023 સુધી ઓનલાઇન ભરવાના રહેશે

ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ

  • 04/06/2023

વય મર્યાદા

  • 30 વર્ષથી વધુ નહિ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય

અરજી કરવાની પ્રોસેસ

રસ ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ નીચે આપેલ ટેબલ પરથી ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત તપાસવાની રહેશે અને પોતે આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરવા થી પોતાનો ફોર્મ ઓનલાઈન ભરી શકશે

  • સૌપ્રથમ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • ત્યારબાદ પબ્લિક ઇન્ફોર્મેશન માં રિક્વાયરમેન્ટ પર ક્લિક કરો
  • હવે નીચે તરફ રિક્વાયરમેન્ટમાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો
  • તેમાં ઉમેદવારને પર્સનલ તમામ માહિતી દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ તેમનો કોલીફીકેશન ના દાખલ કરવાનો રહેશે
  • ઉમેદવારને તમામ માહિતી ભરાઈ ગયા બાદ ફોટો સહી અને એક્સપિરિયન્સ લેટર અપલોડ કરવાનો રહેશે
  • ત્યારબાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો અને ભરેલ ફોર્મની પ્રિન્ટ મેળવો

ફોર્મ ભરાઈ ગયા બાદ ફી ભરવાની પ્રોસેસ કરવાની રહેશે

ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે

  • સૌપ્રથમ રિક્વાયરમેન્ટ અને રૂલ્સ પર કરસર રાખે તેમાં સાઈડમાં બતાવેલ ફી પેમેન્ટ પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં અરજી ક્રમાંક દાખલ કરો
  • હવે ડેટ ઓફ બર્થ એન્ટર કરો
  • ત્યારબાદ તમે યુપીઆઈ નેટબેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે જેના દ્વારા તમારો પેમેન્ટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો
  • હવે તમારા કાર્ડ નંબર અને સિક્યુરિટી કોડ દાખલ કરી પેમેન્ટ કરો
  • પેમેન્ટ સક્સેસફૂલી થઈ ગયા બાદ તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી રિસીપ ડાઉનલોડ કરી શકશો

આ ભરતી લગત તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ને વાંચો

ઓફિસિયલ નોટિફિકેશન અને ઓનલાઈન અરજી કરવાની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન PDF ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment