WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IDBI બેન્ક ભરતી 2023,

IDBI બેન્ક ભરતી 2023: દરેક વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે idbi bank માં કુલ 1036 ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે idbi બેન્ક દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચી આ ભરતી માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 7 જૂન 2023 છે જ્યારે આ ભરતી લગત ફોર્મ ભરવાની શરૂઆત 24 મે 2023 થી થઈ ચૂકેલ છે તો દરેક વહાલા મિત્રોને નમ્ર વિનંતી છે કે નીચે આપવામાં આવેલો ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી અવશ્ય વાંચો અને લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરો ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલ છે.

IDBI બેન્ક ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા. IDBI
પોસ્ટનું નામ એક્ઝિક્યુટિવ
કુલ ખાલી જગ્યાઓ1036
અરજી કરવાની શરૂઆત ની તારીખ તારીખ24/05/2023
અરજી કરવાની અંતિમ તારીખ07/06/2023
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.idbibank.in/

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓની માહિતી.

કેટેગરી ખાલી જગ્યાઓ
GENERAL451
SC160
ST67
OBC255
EWS103
વિકલાંગ50

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી દ્વારા સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે

પગાર ધોરણ

ક્રમપ્રથમ વર્ષબીજું વર્ષત્રીજું વર્ષ
પગાર29,000/-31,000/-34,000/-

સિલેક્શન પ્રોસેસ

  • ઓનલાઇન ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • મેડિકલ ટેસ્ટ

અરજી કરવાની પ્રોસેસ

આ ભરતીમાં લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://www.idbibank.in/index.aspx પર જાઓ
  2. ત્યારબાદ કરિયર સેક્શન પર ક્લિક કરો
  3. તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવાનું છે તેની સામે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
  4. ઓપન થયેલ ફોર્મ માં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને ઓનલાઈન ના ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. હવે ઓનલાઇન માધ્યમથી અરજીની ફી ભરો
  6. ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લો
ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલવેબસાઈટઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment