WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતના ખેડૂતોને હાઈબ્રીડ બિયારણ ખરીદવા માટે રૂપિયા 75 હજારની સહાય યોજના જાહેર: જાણો સંપૂર્ણ માહિતી.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023: હાઇબ્રીડ બિયારણ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75 હજારની સહાય મળવાપાત્ર છે આ યોજના બાગાયતી બિયારણો માટે છે અહીં આ યોજના લગત તમામ જરૂરી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવશે તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023

યોજનાનું નામ હાઇબ્રીડ બિયારણ સહાય યોજના
યોજનાનો હેતુખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે સહાય આપી ખેડૂતોને સમૃદ્ધ કરવા
સહાય ધોરણ75 હજાર રૂપિયા
યોજનાના લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in

યોજનાના લાભો

  • હાઇબ્રીડ બિયારણ સબસીડી યોજના અંતર્ગત ખેડૂત તે ઓનલાઇન અરજી કર્યા બાદ તેની અરજી મંજૂર થયા પછી ખેડૂત રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચના 40% મળવાપાત્ર બનશે. બે માંથી ઓછા ને સહાય મળશે ટીએસપી વિસ્તારમાં 50% અથવા 25,000 હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે. કૃષિને હાઈબ્રીડ બિયારણને ખરીદીને સમય મર્યાદા ખર્ચના એકટા કોષ્ટ પાંચ હેક્ટર એ ખર્ચના 40% અને મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર મળશે, બંનેમાંથી જે હશે તેની સહાય અનુસૂચિત જનજાતિ માટે ટી.એસ.પી વિસ્તારમાં 50% અથવા તો રૂપિયા 25000 એક હેક્ટર એ સહાય મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  1. જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા, ફક્ત અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ માટે, (જો લાગુ હોય તો)
  2. સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર (માત્ર વિકલાંગ વ્યક્તિઓ માટે, (જો લાગુ હોય તો)
  3. જમીન ના 7-12, 8અ ની નકલ
  4. આધાર કાર્ડ ની નકલ
  5. બેંક પાસબુક ની નકલ
  6. જો કબજામાં હોય તો વન અધિકારીનું પ્રમાણપત્રની નકલ જો લાગુ હોય તો

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ અરજી કરવા માટે i-portal પર જવું
  • https://ikhedut.gujarat.gov.in/
  • આઈ પોર્ટલ ખોલ્યા બાદ જુદી જુદી “યોજનાઓમાં અરજીઓ કરો” પર ક્લિક કરો
  • પછી તમે “ગાર્ડનીંગ સ્કીમ” પર ક્લિક કરશો એટલે અત્યારે જે સ્કીમ ગાર્ડનિંગ સ્કીમમાં છે તે બધી સ્કીમ આવી જશે
  • બાગાયતી યોજનાઓમાં 101 માં હાઇબ્રીડ બીજ સૂચિમાં દેખાશે અને તમારે “અરજી” પર ક્લિક કરવાનું રહેશે. (તમે આ અરજી જીવનમાં માત્ર એક જ વાર કરી શકો છો)
  • જો તમે અરજી પર ક્લિક કરો છો તો તમારે ત્યાં જઈને “નવી અરજી” પર ક્લિક કરવાનું રહેશે. અને એક ઓનલાઇન ફોર્મ ઓપન થશે જેમાં તમારે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભરવાની રહેશે
  • જરૂરી તમામ માહિતી ભરાઈ ગયા બાદ અરજીની નકલ મેળવી લો
  • અરજીની પ્રિન્ટમાં દર્શાવેલા સરનામા પર તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજીની કોપી મોકલવાની રહેશે

.

અગત્યની લિંક

બિયારણ સહાય યોજનાઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!