પશ્ચિમમાં રેલવે ભરતી 2023: પશ્ચિમ રેલવે વર્ષ 2013 24 માટે રેલવેના અધિકાર ક્ષેત્ર હેઠળના વિવિધ ડિવિઝનો વર્કશોપ અને યુનિટોમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ નિર્ધાર ટ્રેડમાં તાલીમ માટે સૂચિત 3600 24 સ્લોટ સામે એપ્રેન્ટિસ તરીકે કામ કરવા જોડાવામાં રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી અંતિમ તારીખ પહેલા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ ઓફિસિયલ વેબસાઈટ પરથી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે
પશ્ચિમમાં રેલવે ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | પશ્ચિમ રેલવે ભરતી 2023 |
કુલ જગ્યા | 36 24 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 27/06/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26/07/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | www.rrc-wr.com |
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પ્લસ બે પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્સ અથવા દસમું વર્ગ ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલ હોવા જરૂરી છે આ ઉપરાંત
ટેકનિકલ લાયકાત
NCVT/SCVT સાથે સંલગ્ન iti પ્રમાણપત્ર ફરજિયાત છે ફીટર, વેલ્ડર, ટર્નર , મશીનરિસ્ટ, કારર્પેન્ટર, પેન્ટર , મિકેનિક અને અન્ય આઈટીઆઈ ટ્રેડ
વય મર્યાદા
ઉમેદવારની વહી મર્યાદા 15 થી 24 વર્ષની હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે
અરજી ફી
એસસી, એસટી, pwd અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી, અન્ય તમામ ઉમેદવારોને સો રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલ લિંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત અને અન્ય તમામ જરૂરી માહિતી વાંચો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- ઓફિશિયલ વેબસાઈટ પર અરજી ફોર્મ માં જરૂરી તમામ માહિતી ભરી જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
- ઓનલાઇન મોડ દ્વારા ફી ભરો
- અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવી
- નોંધ:- ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ ઓફિશિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |