IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) ભરતી 2023: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટેલિજન્સ બ્યુરો એ 797 જુનિયર ઇન્ટેલિજન ઓફિસર્સ ગ્રેડ ટુ ટેકનિકલ સ્ટાફની ભરતી કરવાની જાહેરાત ઓફિસિયલ રીતે બહાર પાડવામાં આવી છે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા માટેની ભરતી પ્રક્રિયા 3 જુન 2023 ના રોજ શરૂ થઈ ગયેલ છે અને અગામી તારીખ 23 જૂન 2023 સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે, અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા જ ઓફિસિયલ વેબસાઈટ પરથી કરી શકાશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ ઓફિસિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે.
ઈન્ટેલિજન્સ ઓફ બ્યુરોમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યા માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે લાયકાતના માપદંડો અનામત પરીક્ષાનો અભ્યાસક્રમ અને અન્ય સંબંધીત માહિતીને લગતી તમામ સ્પષ્ટીકરણો આપેલ સત્તાવાર જાહેરાતોમાં જરૂરથી વાંચવી સત્તાવાર જાહેરાતની પીડીએફ નીચે લિંકમાં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ડાઉનલોડ કરી વાંચી શકો છો.
IB Requirements 2023
ભરતી સંસ્થા | ઇન્ટેલિજન્સ બ્યુરો |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડિયા |
સેક્ટર | ગવર્મેન્ટ |
જગ્યાનું નામ | જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર |
કુલ ખાલી જગ્યાઓ | 797 |
અરજી કરવાની તારીખ | 03-06-2023 થી 23-06-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | www.mha.gov.in |
કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ
કેટેગરી | ખાલી જગ્યાઓ |
general | 325 |
Obc | 215 |
sc | 119 |
st | 59 |
ews | 79 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવારોએ ચોક્કસ શૈક્ષણિક લાયકાત પૂરી કરવી જરૂરી છે વ્યક્તિ પાસે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક અને ટેલી કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું આવશ્યક છે વૈકલ્પિક રીતે ઉમેદવારો ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સાયન્સ ફિઝિક્સ અથવા મેથેમેટિક્સમાં બેચલર ઓફ સાયન્સ ડિગ્રી પૂર્ણ કરીને અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતક ની ડિગ્રી મેળવીને લાયકાત ધરાવતા હોવા જોઈએ
ઉમર મર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ની જગ્યા માટે અરજી કરવા માગતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષ અને 27 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખે નક્કી કરવામાં આવશે જે 23 જૂન 2023 છે
અરજી ફી
કેટેગરી | અરજી ફી |
general, obc, ews | 500 rs |
sc, st, pwd, મહિલા ઉમેદવાર | 450 rs |
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસિયલ વેબસાઈટ www.mha.gov.in પર જાઓ.
- ત્યારબાદ કારકિર્દી પૃષ્ઠ પર નેવિગેટ કરવા માટે ફક્ત હોમપેજ પર પ્રદર્શિત ib જીઓ ભરતી 2023 લિંક પર ક્લિક કરો
- “ઓનલાઇન અરજી કરો” બટન પર ક્લિક કરો અને તમારી અરજી સબમિટ કરવા માટે તમારી સ્ક્રીન પર ની સૂચનાઓને અનુસરો.
- આપેલા ફોર્મમાં તમારું પૂરું નામ સંપર્ક નંબર અને શૈક્ષણિક તેમજ રોજગાર પૃષ્ઠભૂમિ સહિતની વ્યક્તિગત તમામ વિગતો દાખલ કરો
- હવે ઉમેદવારનો ફોટો અને સહી ઓનલાઈન અપલોડ કરો
- ઓનલાઇન મોડ દ્વારા અરજીની ફી ચૂકવો
- સમય તો બટન પર ક્લિક કરતા પહેલા અરજીને વ્યવસ્થિત વાંચો.
- ભરાઈ ગયેલ અરજીની પ્રિન્ટ મેળવી લો
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લીંક
અરજી માટેની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |