BPCL Requirements 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી અને જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે આ ભરતી લાગત સંપૂર્ણ માહિતી જેમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી કેટલા ડોક્યુમેન્ટ જોશે પગાર ધોરણ કેટલો મળશે? સિલેક્શન પ્રોસેસ શું હશે કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે અને શૈક્ષણિક લાયકાત કેટલી છે વગેરે તમામ માહિતી તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023
ભરતી સંસ્થા | ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 11 જુલાઈ 2023 થી 4 સપ્ટેમ્બર 2023 સુધી |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.bharatpetroleum.in/ |
પોસ્ટનું નામ
ભારત પેટ્રોલિયમની આ ભરતીમાં સ્નાતક, એન્જિનિયરિંગ સ્નાતક તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્નાતકની એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો ઉપરાંત આ ભરતીમાં બિન અનુભવી લોકો પણ અરજી કરી શકે છે, સત્તાવાર જાહેરાતો પીડીએફ નીચે મૂકવામાં આવેલી છે
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન અરજી કર્યા બાદ તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે
અરજી કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરો
- હવે એસ્ટાબ્લિશમેન્ટ રિક્વેસ્ટ મેનુ નો ઓપ્શન સિલેક્ટ કરો
- તેમાં બી પી સી એલ સિલેક્ટ કરો
- તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
અગત્યની લીંક
ઓફિશિયલ જાહેરાત PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |