WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IBPS PO SO Requirements 2023

ibps ભરતી 2023: સ્પેશિયલ લીસ્ટ ઓફિસરની જગ્યા માટે કુલ 41 અને પ્રોબેશનરી ઓફિસર માટે 3049 જગ્યાઓ ખાલી છે એસ ઓ માટેની પ્રારંભિક પરીક્ષા 30 / 31 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે પ્રારંભિક પીઓ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવામાં આવશે આ ભરતી લાગત વિગતવાર માહિતી અહીં તમે જાણી શકશોજેમાં કુલ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી અગત્યની તારીખો અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

બેંકોમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

ધ એસ્ટીટ્યુડ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન વિશે સભ્ય અધિકારીઓ અને પ્રવેશ નારી ઓફિસર્સ મેનેજમેન્ટ ટ્રેનીઝ ની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે બંને જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ છે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે કુલ 41 અને પ્રોબેશનરી ઓફિસર માટે 3049 જગ્યાઓ ખાલી છે એસઓ માટેની પ્રારંભિક પરીક્ષા ડિસેમ્બરના અંતિમ દિવસોમાં 30/31 માં લેવામાં આવશે

કઈ બેંકોમાં થશે ભરતી

આ ભરતી પ્રક્રિયામાં કુલ 11 બેંકો ભાગ લઈ રહી છે જેમાં bank of baroda, bank of india, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ,કેનેરા બેન્ક , સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક , પંજાબ નેશનલ બેંક , યુ.સી.ઓ બેંક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા.

ઉમર મર્યાદા

ibps ભરતી 2023 ની અતિ કૃત સુચનાઓમાં જણાવ્યા મુજબ લઘુત્તમ ઉંમર મર્યાદા 20 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે

અરજી કરવા માટે પાત્રતા

  • ભારતના નાગરિક અથવા નેપાળનો વિષય અથવા ભૂટા નાનો વિષય અથવા તિબેટિયા ના શરણાર્થી કે જેઓ એક જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં કાયમી થાય થવાના ઇરાદા સાથે ભારત આવ્યા હતા અથવા ભારતીય મૂળની વ્યક્તિ કે જેણે પાકિસ્તાન બર્મા શ્રીલંકા પૂર્વ આફ્રિકાના દેશો કેન્યા યુગાન્ડા યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાનજાનિયા જાંબિયા માલાવી જાયરે ઇથોપિયા અને બીએતર નામ માંથી કાયમી ધોરણે રહેવાના ઈરાદાતી સ્થળાંતર કર્યું છે ભારતમાં થાય થવું જોકે ઉપરોક્ત શ્રેણીઓમાં બે ત્રણ ચાર અને પાંચ સાથે જોડાયેલા ઉમેદવાર એવી વ્યક્તિ હશે જેની તરફેણમાં ભારત સરકાર દ્વારા યોગ્યતાનો પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હોય

શૈક્ષણિક લાયકાત

આઈ બી પી એસ ભરતી 2023 ની સત્તાવાર ના મુજબ અરજી કરનાર વ્યક્તિએ સરકાર માન્ય દ્વારા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક પાસ કરેલું હોવું આવશ્યક છે ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સંકક્ષ લાયકાત.

સિલેક્શન કેવી રીતે થશે.

ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે પરીક્ષા સંબંધિત વિગતો પછીથી શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે

અરજી ફી

  • એસ.ટી.એસ.સી પીડબ્લ્યુબીડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 175 રૂપિયા ચૂકવવાના થશે
  • આ સિવાય તમામ ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ભરવાની થશે

કેવી રીતે અરજી કરવી

  1. સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/crp-po-mt-xiii/ ની મુલાકાત લો
  2. હોમપેજ પર એસ ઓ અથવા પીઓ ભરતી લિંક પર ક્લિક કરો
  3. નવી નોંધણી પર ક્લિક કરો અને મૂળભૂત માહિતી જેમાં નામ મોબાઈલ નંબર અને અન્ય તમામ માહિતી દાખલ કરો
  4. તમારા ઓળખ પત્રો જેમ કે નોંધણી નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગીન કરો
  5. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  6. એપ્લિકેશન ફી સાચવો સબમિટ કરો અને ચૂકવવો
  7. ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવો

અગત્યની લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!