WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IPL LIVE STREAM 2024: જાણો ipl 2024 ની તમામ મેચ કઈ એપ પર ફ્રી જોઈ શકાશે અને કેવી રીતે?

IPL LIVE STREAM 2024: IPL LIVE 2024: IPL LIVE ON Jio Cinema App: Download Jio Cinema : વર્ષ 2024મી ipl સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. 22 માર્ચથી ચેન્નઇ સુપરકિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેના મેચથી ipl 2024 ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. હવે ટીવીની સામે સતત બેસી રહીને આખી મેચ જોવાને બદલે મોબાઇલમાં મેચ જોવાનો સૌ કોઈ પસંદ કરતા હોય છે. ipl 2024 ની તમામ મેચ લાઈવ મોબાઈલમાં જોવા માટે jio cinema એપ ડાઉનલોડ કરવું ફરજિયાત છે. ipl 2024મી તમામ મેચ લાઇવ jio cinema એપ પર જોઈ શકાશે.

IPL LIVE 2024

દર વર્ષે કરોડો ક્રિકેટ ચાહકો મોબાઇલના માધ્યમથી એચડી ક્વોલેટી માં ipl લાઈવ જોતા હોય છે. જોકે અગાઉ આઈપીએલની મેચ ફ્રીમાં જોવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન નો સહારો લેવો પડતો હતો તેમજ ડિઝની hotstar પર ipl ની મેચ જોવા માટે અલગથી સબસ્ક્રિપ્શન કરવું પડતું હતું. તેના બદલે હવે આઇપીએલને દરેક મેચ ફ્રીમાં જોવા માટે જીઓ સિનેમા એપ ગત સીઝનથી લાઈવ પ્રસારણ માટે પ્લેટફોર્મ ઉભો કરવામાં આવેલ છે. ગત સીધા નથી જીઓ સિનેમાએ આખી સિરીઝ ipl ની તમામ મેચો જીઓ સિનેમા એપ પર ફ્રીમાં પ્રસારિત કરી હતી. જ્યારે આ વર્ષે પણ જીઓ સિનેમાએ આઇપીએલની તમામ મેચ ફ્રીમાં લાઈવ પ્રસારણ કરવાની જાહેરાત કરી છે.

ipl 2024 સીઝનની ધમાકેદાર શરૂઆત શુક્રવાર 22 માર્ચ 2024 થી થવા જઈ રહી છે. ઓપનિંગ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઇ સુપરકિંગ્સને ટક્કર વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર બેંગ્લોરને ટીમ સાથે થશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચીનના સ્વામી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. પરંતુ આ મેચનો લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે તેની તમામ માહિતી નીચે મુજબ છે.

IPL LIVE ON Jio Cinema

ipl ની તમામ મેચ જો તમે મોબાઈલના માધ્યમથી લાઈવ જોવા ઇચ્છતા હોવ તો જીઓ સિનેમા એપ પર ફ્રીમાં લાઈવ નિહાળી શકશો. તેના માટે તમારે અલગથી કોઈ સબસ્ક્રીપશન લેવાની પણ જરૂર નથી. આ ઉપરાંત જો તમે સ્માર્ટ ટીવીમાં લાઈવ મેચ જોવા ઈચ્છતા હોવ તો પણ જીઓ સિનેમા એપ પર ફ્રીમાં જ લાઈવ મેચ જોઈ શકશો. અને તેના માટે પણ તમારે કોઈ અલગથી સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.

વર્ષ 2024 ના iplના આ મહા કુંભમાં તમામ મેચોનો લાઈવ પ્રસારણ જીઓ સિનેમા એપ પર જોઈ શકાશે. જીઓ સિનેમા એપ પર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ મેચનો આનંદ ઉઠાવી શકશો. તેના માટે ક્રિકેટફેન્સને કોઈ અલગથી સબસ્ક્રિપ્શન લેવું નહીં પડે. એટલે કે ચાલુ વર્ષે પણ ipl ની તમામ મેચોનો આનંદ ફ્રીમાં ઉઠાવી શકાશે. ત્યાં જ આ સીઝનની મેચોનું લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીવી ચેનલ star sports નેટવર્ક પર જોઈ શકાશે. ipl ની દરેક મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને રાત્રે 7.30 વાગ્યાથી લાઈવ જોઈ શકાશે. ipl ની તમામ મેચો લાઈવ જોવા માટે જીઓ સિનેમા એપ ડાઉનલોડ કરવી પડશે.

Download Jio Cinema

આઇપીએલની મેચ જીઓ સિનેમા એપ પર લાઈવ જોવા માટે ખૂબ જ સરળ પ્રોસેસ કરવાની રહેશે. ipl ની મેચો લાઈવ જોવા માટે નીચેના સરળ સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌપ્રથમ google play store પરથી jio Cinema એપ ડાઉનલોડ કરો
  • ત્યારબાદ તેમાં તમારા મોબાઈલ નંબર થી લોગીન થાઓ.
  • તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો.
  • ડેઇલી લાઈવ મેચ જુઓ.
  • તમારી સ્થાનિક ભાષામાં કોમેન્ટ્રી પણ સાંભળી શકાશે.
  • તેના માટે આઈપીએલની ભાષા સિલેક્ટ કરો અને ફ્રી મેચ માં જુઓ

અગત્યની લિંક

Download Jio Cinema AppClick Here
જીઓ સિનેમા એપ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

IPL 2024 ની શરૂઆત ક્યારથી થશે?

22 માર્ચ 2024 શુક્રવારથી.

IPL Live stream કઈ એપ્લિકેશન દ્વારા જોઈ શકાશે?

Jio Cinema એપ

Leave a Comment