WhatsApp ગ્રૂપમાં જોડાવો!

samsung galaxy A54 galaxy A34: samsung ના આ 2 નવા ફોનની કિંમત અને ફીચર્સ જાણો

samsung galaxy A54 galaxy A34: samsung કંપની તેના બે જોરદાર ધાસુ ફોનના નવા મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે, ચાલો જાણીએ આ બંને મોડેલ ના ફીચર્સ કિંમત અને અન્ય તમામ વિગતો વિશે

samsung galaxy a54 પ્રાઇસ

samsung કંપનીએ a54 5g અને a34 5g સ્માર્ટફોન બંનેને બે વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે, samsung galaxy a54 5g ની પ્રાઈઝ 8 જીબી રેમ અને 128 gb સ્ટોરેજ વાળા મોડેલ માટે રૂપિયા 38,999 અને 8 જીબી રેમ તેમજ 256 જીબી સ્ટોરેજ વાળા મોડેલ ના રૂપિયા 40,999 છે

samsung galaxy a34 પ્રાઇસ

samsung galaxy a34 મોડેલમાં આઠ જીબી રેમ અને 128 gb સ્ટોરેજ વાળા મોડેલ ની કિંમત 30,999 રૂપિયા છે તેમજ આઠ જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા મોડેલ ની કિંમત 32,999 રૂપિયા છે

ભારતમાં આ બંને 5G સ્માર્ટફોનનો પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે, જે 23 માર્ચ સુધી ચાલશે. જે તમે samsung કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર બુકિંગ કરાવી શકો છો. ખરીદદારો 24 માર્ચથી સેમસંગ પાર્ટનર સ્ટોર, samsung.com અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા બંને ફોન ખરીદી શકાશે. ફોન ખરીદનારા ગ્રાહકોને કંપની ઓફર મુજબ વિવિધ કેસબેક અથવા અપગ્રેડ બોનસ આપી રહી છે, બંને ફોન બુક કરાવનારાઓને 999 રૂપિયામાં ગેલેક્સી બર્ડ્સ લાઈવ કંપની આપી રહી છે

samsung galaxy a54 5g ફિચર્સ

samsung ના આ ધાશુ ફોનમાં નીચે મુજબના અનેક નવા ફિચર્સ છે

  • samsung galaxy a54 5g સ્માર્ટફોન માં 6.4 ઇંચ નો ફુલ એચડી અને પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે આ સ્ક્રીન સુપર એમો એલીડી પેનલ પર બનેલ છે અને 120 hz રિફ્રેશ રેટ મુજબ કામ આપે છે
  • આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં samsung exynos 1380 ઓકટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ફોન android 13 પર આધારિત વન યુ આઈ 5.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે
  • આ ફોનમાં 5,000 એમએચ જેટલી લોંગ લાઈટ બેટરી આપવામાં આવી છે
  • ફોન ખરીદેતી વખતે લોકો સૌથી વધુ કેમેરા ને જોતા હોય છે. આ ફોનના કેમેરાની વાત કરીએ તો samsung galaxy a54 કેમેરા ની પાછળ ની પેનલ પર ત્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, તેમાં એલઇડી ફ્લેશલાઈટ 50 મેગા ફિક્સિયલ પ્રાથમિક સેન્સર છે જે 12 મેગા ફિક્સિયલ અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને પાંચ મેગાફિક માઇક્રો લેન્સર સાથે સંયુક્ત કામ આપે છે એટલું જ નહીં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાફિક ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે

Samsung galaxy a34 5g ફીચર્સ નીચે મુજબ છે

  • samsung galaxy a34 5g ફોનમાં 6.6 ઇંચ ની ફુલ એચડી વોટર ડ્રોપ નો જ ડિસ્પ્લે આપવામાં આવી છે , આ સ્ક્રીમ સુપર એમો એલઇડી પેનલ પર બનાવેલ છે અને 120 hz રિફ્રેશ રેટ મુજબ કામ આપે છે
  • આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો ફોન એન્ડ્રોઇડ 13 આધારિત વન યુ આઈ 5.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે તે મીડિયા ટેક ડાયમેનસિટી 1080 ઓક્ટાકોર પ્રોસેસર દ્વારા ચાલે છે
  • ફોનમાં પાવર બેકઅપ માટે 5000 એમએએચ ક્ષમતાની બેટરી આપવામાં આવી છે
  • આ ફોનના કેમેરાની વાત કરીએ તો samsung galaxy a34 કેમેરાની પાછળની પેનલ પર ત્રિપલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે તેમાં આઠ મેગા ફિક્સિયલ અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5 મેગા ફિક્સિયલ માઈક્રો લેન્સ સાથે ૪૮ મેગા ફિક્સિયલ પ્રાઇમરી સેન્સર આપેલ છે, સાથે સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13 મેગા નો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવેલો છે

અગત્યની લીંક

ફોનના ફિચર્સ સેમસંગ ઓફિસિયલ સાઈટ પર વાંચવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ whatsapp ગ્રુપમાં મેળવવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!