સુરત જિલ્લા પંચાયત ભરતી 2023: સુરત જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તમને આ ભરતી લાગત તમામ માહિતી આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની અગત્યની તારીખો તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલ માં વાંચવા મળશે તો ચાલો જાણીએ આ ભરતી વિશે જરૂરી માહિતી
સુરત જિલ્લા પંચાયત ભરતી 2023
સંસ્થાનું નામ | જિલ્લા પંચાયત સુરત |
પોસ્ટ | વિવિધ |
નોકરીનું સ્થળ | સુરત ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 21 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 21 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 માર્ચ 2023 |
વેબસાઈટ | arogyasathi |
શૈક્ષણિક લાયકાત
સુરત જિલ્લા પંચાયત ભરતી 2023 માટે જુદી જુદી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે તે લગત દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમે ડિટેલમાં સત્તાવાર નોટિફિકેશનમાં વાંચી શકો છો નીચે આપેલી લીંક દ્વારા તમે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચી શકો છો
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
પ્રોગ્રામ એસોસિયેટ | 01 | 14,000 |
ન્યુટ્રિશિયનીસ્ટ | 01 | 14,000 |
કાઉન્સેલર | 02 | – |
ડોકટર | 04 | 25,000 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 | 12,000 |
સોશિયલ વર્કર | 01 | – |
સિકલ સેલ કાઉન્સેલર | 01 | – |
તબીબી અધિકારી | 02 | 70,000 |
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર | 02 | 13,000 |
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ | 01 | 13,000 |
ઓડિયો લોજિસ્ટ | 01 | 13,000 |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ તારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરી શકે છે ઉમેદવારના હિતને ધ્યાનમાં રાખી અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જઈ કરંટ ઓપનિંગ સેક્શનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરો
- હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ apply now બટન ઉપર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો
- ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |