વોશિંગ મશીન સહાય યોજના: વોશિંગ મશીન સહાય યોજના 2023 માટે હાલ નવા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયેલ છે, આ યોજના હેઠળ લાભ કોને મળશે? કેવી રીતે લાભ મેળવી શકાશે ?કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? કેટલી સહાય મળશે? વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે. તો ચાલો જાણીએ વોશિંગ મશીન સહાય યોજના 2023 વિશે વિગતવાર માહિતી.
વોશિંગ મશીન સહાય યોજના
આ યોજનાનો લાભ દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગોને આપવામાં આવશે. વોશિંગ મશીન સહાય 2023 હેઠળ કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુને વોશિંગ મશીન સહાય આપશે. ગુજરાતના શ્રમ વિભાગ દ્વારા ગુજરાત વોશિંગ મશીન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શ્રમ વિભાગમાં નોંધાયેલ અને વોશિંગ મશીન સહાય ખરીદવા માટે રૂપિયા 12,500 ની આર્થિક સહાય આપવામાં આવશે
આ યોજના દ્વારા મજૂર અને વોશિંગ મશીન સહાય મેળવીને પોતાનો અને પોતાના પરિવારની સારી રીતે સંભાળે રાખી શકશે. આ યોજના હેઠળ દેશના રસ ધરાવતા કે જેવો વોશિંગ મશીન સહાય મેળવવા માંગે છે, તેમણે આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે. વોશિંગ મશીન સહાય યોજના 2023 હેઠળ લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની લીંક ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે તમે ત્યાંથી ઓનલાઇન અરજી કરી શકો છો
સહાય | વોશિંગ મશીન |
યોજના નું નામ | માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધોબી કામ કરવા માટે વોશિંગ મશીન સહાય યોજના |
વિભાગ | ગુજરાત ગ્રામ ઉદ્યોગ વિભાગ |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના પછાત અને ગરીબ સમુદાયના દરેક નાગરિકો |
ઉદેશ્ય | પછાતજાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
હેલ્પલાઇન નંબર | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | e-kutir.gujarat.gov.in |
પાત્રતાના ધોરણો
- આ યોજના હેઠળ અરજી કરનાર ની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ
- વોશિંગ મશીન સહાય 2023 હેઠળ ઘરના મુખ્ય સભ્ય ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ન હોવી જોઈએ એને કાંઈ છે ન
- દેશના માત્ર આર્થિક રીતે નબળા વર્ગ જ વોશિંગ મશીન સહાય 2023 હેઠળ લાભ મેળવી શકે છે
- દેશના વિધવા અને વિકલાંગ પણ આ યોજનાનો લાભ લઇ શકે છે
વોશિંગ મશીન સહાય યોજના નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- ઉંમરનો દાખલો
- આવકનો પ્રમાણપત્ર
- ઓળખ પત્ર
- જો વિકલાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા અંગેનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
વોશિંગ મશીન સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
વોશિંગ મશીન સહાય યોજના મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે જેના માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે
- સૌપ્રથમ કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનરની સત્તાવાર વેબસાઈટની e-kutir.gujarat.gov.in મુલાકાત લેવી
- હોમપેજ પર કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ના વિકલ્પ પર ક્લિક કરો
- અહીં વિવિધ યોજનાઓના નામ દેખાશે જેમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરો
- તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ માહિતી ભરો
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમારો ફોટો અને સહી અપલોડ કરો
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો
- ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે
- ભવિષ્યના ઉપયોગ માટે આ ફોર્મની એક કોપી મેળવી લેવી
વોશિંગ મશીન સહાય યોજના માટે જરૂરી લિંક
યોજનાની ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમેપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |