WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC Requirements 2023: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, ઓનલાઈન અરજી કરો.

VMC Requirements 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે, ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 વિશે જરૂરી તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે, આ આર્ટીકલમાં તમને વડોદરા ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ અને ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વગેરે મળી રહેશે… તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી. અને આ માહિતી તમને સારી લાગે તો તમારા દરેક જાણીતા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.


VMC Requirements 2023


સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ વિવિધ
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા
નોટિફિકેશનની તારીખ 07 એપ્રિલ 2013
અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2013

પોસ્ટ નું નામ

Vmc ભરતી 2023 ના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નીચે મુજબની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

  • કચેરી અધિક્ષક – 01
  • આંકડા મદદનીશ – 03
  • હિસાબનીશ – 01
  • જુનિયર ક્લાર્ક – 01
  • કો-ઓર્ડીનેટર – 01
  • બ્લોક કો-ઓર્ડીનેટર – 04
  • પ્રોજેક્ટ આસિસ્ટન્ટ – 01
  • કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ – 01
  • ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર – 01
  • ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર – 04
  • આધાર નોંધણી ઓપરેટર તથા -04
  • પટાવાળા – 01

શૈક્ષણિક લાયકાત

Vmc ભરતી 2023 અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે, માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. લાયકાત અંગે વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં વાંચો. સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલી છે.

સિલેક્શન પ્રોસેસ

Vmc ભરતી 2023 માં સિલેકશન ઉમેદવારોના ઓનલાઈન અરજી કર્યા બાદ અન્ય તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે. અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો vmc ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે.

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ મંથલી પગાર ધોરણ નીચે મુજબ મળવાપાત્ર રહેશે

  • કચેરી અધિક્ષક 30,000
  • આંકડા મદદનીશ 25,000
  • હિસાબનીશ 15,500
  • જુનિયર ક્લાર્ક 15,500
  • કો-ઓર્ડીનેટર 30,000
  • પ્રોજેક્ટ આસિસ્ટન્ટ 18,000
  • બ્લોક કો-ઓર્ડીનેટર 20,000
  • કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ 20,000
  • ડિસ્ટ્રીક કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર 24,000
  • ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર 16,000
  • આધાર નોંધણી ઓપરેટર 10,600
  • પટાવાળા 12,500

અગત્યની તારીખો

આ ભરતીની નોટિફિકેશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી, અને આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 7 એપ્રિલ 2023 થી થયેલ છે, જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરે તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાઓ
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ અપલાઈ નાઓ બટન પર ક્લિક કરો
  • અહીં ઓનલાઈન ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ઉપર મુજબના ત્રણ સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરાઈ જશે
  • તમારા ફોર્મની પ્રિન્ટ મેળવી લેવાનું ભૂલશો નહીં

અરજી કરવા માટે અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
 હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!