હાઇબ્રીડ બિયારણ યોજના 2023: હાઇબ્રીડ બિયારણ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75 હજારની સહાય મળવાપાત્ર છે આ યોજના બાગાયતી બિયારણો માટે છે અહીં આ યોજના લગત તમામ જરૂરી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવશે તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી.
હાઇબ્રીડ બિયારણ યોજના 2023
યોજનાનું નામ | હાઇબ્રીડ બિયારણ સહાય યોજના |
યોજનાનો હેતુ | ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે સહાય આપી ખેડૂતોને સમૃદ્ધ કરવા |
સહાય ધોરણ | 75 હજાર રૂપિયા |
યોજનાના લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in |
યોજનાના લાભો
- હાઇબ્રીડ બિયારણ સબસીડી યોજના અંતર્ગત ખેડૂત તે ઓનલાઇન અરજી કર્યા બાદ તેની અરજી મંજૂર થયા પછી ખેડૂત રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચના 40% મળવાપાત્ર બનશે. બે માંથી ઓછા ને સહાય મળશે ટીએસપી વિસ્તારમાં 50% અથવા 25,000 હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે. કૃષિને હાઈબ્રીડ બિયારણને ખરીદીને સમય મર્યાદા ખર્ચના એકટા કોષ્ટ પાંચ હેક્ટર એ ખર્ચના 40% અને મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર મળશે, બંનેમાંથી જે હશે તેની સહાય અનુસૂચિત જનજાતિ માટે ટી.એસ.પી વિસ્તારમાં 50% અથવા તો રૂપિયા 25000 એક હેક્ટર એ સહાય મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા, ફક્ત અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ માટે, (જો લાગુ હોય તો)
- સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર (માત્ર વિકલાંગ વ્યક્તિઓ માટે, (જો લાગુ હોય તો)
- જમીન ના 7-12, 8અ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની નકલ
- જો કબજામાં હોય તો વન અધિકારીનું પ્રમાણપત્રની નકલ જો લાગુ હોય તો
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ અરજી કરવા માટે i-portal પર જવું
- https://ikhedut.gujarat.gov.in/
- આઈ પોર્ટલ ખોલ્યા બાદ જુદી જુદી “યોજનાઓમાં અરજીઓ કરો” પર ક્લિક કરો
- પછી તમે “ગાર્ડનીંગ સ્કીમ” પર ક્લિક કરશો એટલે અત્યારે જે સ્કીમ ગાર્ડનિંગ સ્કીમમાં છે તે બધી સ્કીમ આવી જશે
- બાગાયતી યોજનાઓમાં 101 માં હાઇબ્રીડ બીજ સૂચિમાં દેખાશે અને તમારે “અરજી” પર ક્લિક કરવાનું રહેશે. (તમે આ અરજી જીવનમાં માત્ર એક જ વાર કરી શકો છો)
- જો તમે અરજી પર ક્લિક કરો છો તો તમારે ત્યાં જઈને “નવી અરજી” પર ક્લિક કરવાનું રહેશે. અને એક ઓનલાઇન ફોર્મ ઓપન થશે જેમાં તમારે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભરવાની રહેશે
- જરૂરી તમામ માહિતી ભરાઈ ગયા બાદ અરજીની નકલ મેળવી લો
- અરજીની પ્રિન્ટમાં દર્શાવેલા સરનામા પર તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજીની કોપી મોકલવાની રહેશે
.
અગત્યની લિંક
બિયારણ સહાય યોજના | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |