WhatsApp ગ્રૂપમાં જોડાવો!

“અન્નદાતા” એપ્લિકેશન ખેતી માટેની એક સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરે છે.

“અન્નદાતા” એપ્લિકેશન ખેતી માટેની એક સંપૂર્ણ સોલ્યુશન પ્રદાન કરે છે.

“અન્નદાતા” એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સંપૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપયોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પીયત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિસાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની તબક્કાવાર માહિતી, સરકારી યોજનાઓ અને ખેડૂત સાથે જોડાયેલ બજારની સુચનાઓ પણ મેળવી શકો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે.

આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી મા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, ફર્ટિલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયોગી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વારા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો માટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.

તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂત કેલ્ક્યુલેટર પણ છે.
સરકારી યોજનાઓ અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો

આ એપ્લિકેશન ખેડૂતોને ખેતીમાં સંબંધિત મોટા ભાગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.

અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચનાઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોના હિતના સંદર્ભોમાં મદદ માટે પ્રથમ પંક્તિમાં ઉભીને તત્પર છે.

અન્નદાતા એપ્લિકેશન ડાઉનલોડ કરો : અહીં ક્લિક કરો

“Anndata”(Annadata) application is a comprehensive collection of information and tools for farming and farmers. This application provides useful information for farmers in their farming practices and offers helpful suggestions in various contexts. You can access useful calculators for rainfall, weather forecasting, pest control, irrigation management, crop harvesting, fertilizer application, and other quality-enhancing tools. You can make farming preferences, maintain farming records, and update your farming activities. The application also provides market information, crop prices, government schemes, and connects you with the farming community. It facilitates farmers’ assistance through a user-friendly interface. The application also offers market information and primary resources for farmers.

Enhance your farming by following the latest and modern practices and systematically organize your crop-related information with the help of this application. You can keep track of your farming accounts and expenses and utilize the farming calculator for farmers. Additionally, you can access details about government schemes and farmer benefits.

અન્નદાતા એપ ડાઉનલોડઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવાઅહીં ક્લિક કરો

This application serves as a complete platform for farmers, encompassing a significant portion of farming-related resources. From natural farming to organic and scientific farming techniques, you can acquire information about various modern farming processes.

The primary objective of the “Anndata”(Annadata) application is to provide farmers with more and more guidance, suggestions, and assistance in their agricultural pursuits and to be readily available in farmers’ times of need.

Leave a Comment

error: Content is protected !!