GPCL ભરતી 2023 : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ GPCL દ્વારા ઓવરમેનઅને કોલીયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત તાજેતરમાં બહાર પાડી છે , જે પણ ઉમેદવાર આ નોકરી અંગે રસ ધરાવતા હોય તેવો કંપનીની ઓફીશીયલ વેબસાઈટ ઉપર અરજી કરી શકે છે
જીપીસીએલ ભરતી 2023
સંસ્થાનું નામ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નુંનામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ – 07
છેલ્લી તારીખ 16 માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટ gpcl.gujarat.gov.in
ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023
- ઓવર મેન – 06
- કોલીયરી એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ ) – 01
જી પી સી એલ ભરતી 2023 શૈક્ષણિકલ લાયકાત
ઓવરમેન
- સી એમ આર હેઠળ ઓવર મેન નું પ્રમાણપત્ર – 1957 / 2017
પગાર ધોરણ
- મૂડ પગાર રૂપિયા 18000- 2200-40,000/- પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂપિયા 30,000 પ્રતિ માસ
ઉંમર
- સામાન્ય અને ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહીં
- ઓબીસી માટે 53 વર્ષથી વધુ નહીં અને એસી અને એસટી શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં
કોલીયરી એન્જિનિયર ( ઇલેક્ટ્રિકલ )
શૈક્ષણિકલ લાયકાત
- સંબંધિત રાજ્યના અધિકૃત લાઇસસિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર માઈન્સ પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં ડિગ્રી પ્રમાણપત્ર .
ઉમર
- 50 વર્ષથી વધુ નહિ સામાન્ય અને ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે
- ઓબીસી માટે 53 વર્ષથી વધુ નહીં અને એસીએસટી શ્રેણીઓ માટે 95 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ
- મૂડ પગાર રૂપિયા 25000- 2500-50,000/- ( પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા રૂપિયા 40,000 પ્રતિ માસ)
જીપીસીએલ ભરતી 2023 અરજી ફી
- મહેરબાની કરીને નોંધ કરો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹590 અને એસસી એસટી ઓબીસી ડબલ્યુઈએસ ઉમેદવારોએ રૂપિયા 236 પોસ્ટર ડેટ અરજી ફી માટે ઓનલાઈન ચુકવણી કરવી પડશે
જીપીસીએલ ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી
- આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારને સત્તાવાર વેબસાઈટ પર જઈ ઉપલબ્ધ ફોર્મેટમાં જ ઓનલાઇન અરજી કરવાની રહેશે
પસંદગી પ્રક્રિયા શું છે
- ઉમેદવારોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે
- ઓનલાઇન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી 100 ગુણની હશે
જીપીસીએલ ભરતી 2023 અરજી કરવાની થેલી તારીખ શું છે?
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2023 છે