WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેરાત

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેરાત: જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટwww.mcjamnagar.com પર જઈ ઓનલાઇન અરજી 31 ઓગસ્ટ 2023 સુધી કરી શકે છે

જામનગર મહાનગરપાલિકાની આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેમાં ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ પગાર ધોરણ અરજી કરવાની અગત્યની તારીખો તેમ જ અરજી કેવી રીતે કરવી વગેરે તમે અહીં આર્ટીકલમાં જાણી શકશો

JMC Requirements 2023

સંસ્થાનું નામ જામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામડોક્ટર અને મીડવાઇફરી
કુલ ખાલી જગ્યાઓ18
અરજી કરવાની તારીખ 18 ઓગસ્ટ 2023 થી 31 ઓગસ્ટ 2023 સુધી
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટwww.mcjamnagar.com

પોસ્ટ વાઇઝ માહિતી

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગર પાલિકા દ્વારા આયુષ મેડિકલ ઓફિસર અને મિડ વાઇફરીની ખાલી જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 31 ઓગસ્ટ 2023 સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે

શૈક્ષણિક લાયકાત

સીલેક્શન પ્રોસેસ

પગારધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ આયુષ મેડિકલ ઓફિસરને માસિક 22000 રૂપિયા પગાર તેમજ મિડ વાઈફરી ની પોસ્ટ માટે માસિક 30 હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે આ ઉપરાંત મીડ વાઈફરી ની પોસ્ટ માટે નિયમ અનુસાર ઇનસેટિવ મળવાપાત્ર થશે

અરજી કરવાની તારીખ

ફોર્મ શરૂ તારીખ18/08/2023 (બપોરે 12:00 વાગ્યાથી)
ફોર્મ છેલ્લી તારીખ31/08/2023 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

અગત્યની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
JMC ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!