Teacher bharti 2023: દિવ દમણ દાદરા નગર હવેલીમાં શિક્ષકોની ભરતી જાહેરાત 2023: જો તમે બી એડ, પીટીસી કરેલા હોવ અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી ની રાહ જોતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દેવ દમણ અને દાદરા નગર હવેલીમાં કોન્ટ્રાક્ટર બેઇઝ પર મોટી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક ભરતી 2023 ની આ જાહેરાત લગત તમામ જાણકારી જેમાં કેટલી ભરતી કરવામાં આવનાર છે? શું લાયકાત છે? પગાર ધોરણ કેટલું છે? અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ બાબતોની જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.
Teacher bharti 2023: દિવ દમણ દાદરા નગર હવેલીમાં શિક્ષકોની ભરતી જાહેરાત 2023:
પોસ્ટ ટાઈટલ | શિક્ષક ભરતી 2023 |
નોકરીનું સ્થળ | દિવ દમણ દાદરા નગર હવેલી |
કુલ ખાલી | 195 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 એપ્રિલ 2023 |
પગાર | 23,000 |
વેબસાઈટ | અહીં ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા લેવાતી TET પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે આ ઉપરાંત વિગતવાર શૈક્ષણિક લાયકાતો માટે સત્તાવાર જાહેરાતને વાંચો.
આને પણ વાંચો: SSC દ્વારા કુલ 5369 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, માહિતી વાંચો. અહીં ક્લિક કરો
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
વિભાગ | માધ્યમ | વિષય | ખાલી જગ્યા |
પ્રાથમિક વિભાગ | અંગ્રેજી | બધા વિષયો | 67 |
પ્રાથમિક વિભાગ | ગુજરાતી | બધા વિષયો | 15 |
પ્રાથમિક વિભાગ | હિન્દી | બધા વિષયો | 08 |
કુલ પ્રાથમિક વિભાગ | 90 | ||
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | અંગ્રેજી | અંગ્રેજી | 42 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | અંગ્રેજી | ગણિત અને વિજ્ઞાન | 26 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | અંગ્રેજી | સામાજિક વિજ્ઞાન | 20 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | હિન્દી | અંગ્રેજી | 06 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | હિન્દી | ગણિત અને વિજ્ઞાન | 02 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | મરાઠી | ગણિત અને વિજ્ઞાન | 04 |
ઉચ્ચ પ્રાથમિક વિભાગ | મરાઠી | સામાજિક વિજ્ઞાન | 05 |
કુલ | 105 | ||
પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ટોટલ જગ્યા | 195 |
પગાર ધોરણ
- 23,000 પ્રતિ માસ
આને પણ વાંચો: SBI માં 868 ઓફિસર ની ભરતી જાહેરાત વાંચો. અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી
- સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે ઓફિસિયલ ભરતી જાહેરાતમાં આપેલ નમુના ફોર મામા અરજી કરી તેની સાથે જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની નકલ જોડી નીચે આપેલા સરનામા પર તારીખ 17 એપ્રિલ 2023 સુધીમાં મળી જાય તે રીતે પોસ્ટથી મોકલવાની રહેશે
અરજી મોકલવાનું સરનામું
Department of Education, Secretariat silvassa, DNH or Directorate of Education, opp.pergola Garden, Fort area, MOTI DAMAN.
સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ અગત્યની લીંક
ઓફિસિયલ ભરતી જાહેરાત અને અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ લિંક | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી તમામ અપડેટ ડેઇલી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |