SBI Whatsapp banking: sbi ઘરબેઠા whatsapp માં આપે છે આટલી સુવિધાઓ, જાણો માહિતી
SBI Whatsapp banking: એસબીઆઇ બેન્ક એ ભારતની સૌથી મોટી બેંક છે,એસબીઆઇ બેન્ક સુવિધા સમ્યાન્તરે પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં જ એસબીઆઇ દ્વારા આવી જ એક નવી બેન્કિંગ સુવિધા જાહેર કરવામાં આવી છે. એસબીઆઇ બેન્ક દ્વારા આ સુવિધા જાહેર કર્યા પછી હવે એસબીઆઇ બેન્કના ગ્રાહકોએ બેંકમાં ધક્કા ખાવાની જરૂરિયાત રહેશે નહીં. … Read more