મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી નોકરી ની જાહેરાત જણાવો માહિતી
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી: મધ્યાહન ભોજન યોજનામાં વિવિધ પદો પર પરીક્ષા વગર નોકરી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીનું નોટિફિકેશન 11 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું છે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ નોટિફિકેશન બહાર પડ્યા ના દસ દિવસ સુધી એટલે કે 21 જુલાઈ 2023 છે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની રહેશે. આ … Read more