WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગ્રામીણ પોસ્ટ વિભાગમાં ભરતી | INDIA POST CIRCLE GDS REQUIREMENTS ONLINE APPLICATION FOR 38926 POSTS

ગ્રામીણ પોસ્ટ વિભાગમાં ભરતી 2022 | INDIA POST CIRCLE GDS  REQUIREMENTS ONLINE APPLICATION FOR 38926 POSTS


ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022. સરકારશ્રી દ્વારા મોટા પાયે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવેલ છે . ભારતીય પોસ્ટ ઓફિસે ગ્રામિણ ડાક સેવક (GDS) ની પોસ્ટ માટે કુલ 38926 જેટલી ખાલી જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત બિઝર પાડવામાં આવેલ છે… આ ભરતી માં ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવાર 40 વર્ષથી વધુ ઉંમરના ના હોવા જોઈએ તેમજ તેઓ 10 ધોરણ પાસ ભણેલ હોવા જરૂરી છે.

આ ભરતી ની ઓનલાઈન અરજીઓ તારીખ 2 એપ્રિલ થી સ્વીકારવામાં આવી રહેલ છે જે આગામી  5 જૂન 2022 સુધી શરૂ રહેશે ,રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તેની પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉમેદવારોને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટઃ માસ્ટર તેમજ ગ્રામીણ ડાક સેવક તરીકે પસંદ કરવામાં આવશે તેમજ તેમને સરકારશ્રી ના ધારા ધોરણો મુજબ નું પગાર ધોરણ મળવા પાત્ર રહેશે, આ ભરતી માં પરીક્ષા હશે નહિ માત્ર મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરીટ મુજબ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવક ને સાઇકલ ચલાવતા આવડતી હોવી જરૂરી છે, સ્કૂટર અથવા મોટર સાઇકલ આવડતા ના કિસ્સા માં તેઓને સાઇકલ ચલાવતા નું જ્ઞાન છે તેવું ગણી શકાશે..

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022

ભરતી આયોજક ભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS)
ખાલી જગ્યાઓ 38926
પગાર ધોરણ રૂ. 10000- 12000/- વત્તા ભથ્થાં
નોકરીનું સ્થાન લાગુ કરેલ વર્તુળ/રાજ્યમાં
અરજી કરવાની છેલ્લી તારીખ 5 જૂન, 2022
નોકરી પ્રકાર કેન્દ્ર સરકારી નોકરી
વેબસાઇટ indiapostgdsonline.gov.in

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 ખાલી જગ્યાની માહિતી.


કુલ પોસ્ટ્સ – 38,926

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ.

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવાર પાસે ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો.

1.ધોરણ 10 માર્કશીટ
2. જન્મનું પ્રમાણપત્ર
3.કોમ્યુટરનું જ્ઞાન ધરાવતું પ્રમાણપત્ર
4. જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. શારીરિક વિકલાંગતા નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
6.ફોટોગ્રાફની સ્કેન કોપી
7. સહિની સ્કેન કોપી

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 અરજી ફી.

  • ઓનલાઈન અરજીની ફી રૂપિયા 100 રહેશે. (ઓનલાઇન અથવા હેડ પોસ્ટ ઓફિસે ફી ભરવાની રહેશે)
  • SC, ST, PWD અને મહિલા ઉમેદવાર ને ફી ભરવાની રહેશે નહીં.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 ઉમર મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ
  • ઉંમરમાં છૂટછાટ સરકારશ્રી ના નિયમો મુજબ લાગુ રહેશે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા માં નીચે મુજબના તબક્કાઓ રહેશે.

  1. ધોરણ 10 પરીક્ષાના પરિણામના આધારે મેરીટ
  2. દસ્તાવેજ ચકાસણી
  3. મેડિકલ ફિટનેસ

પગાર ધોરણ ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022

  • સમય સબંધિત સાતત્ય ભથ્થું (TRCA) ના સ્વરૂપમાં GDS ને ચુકવવામાં આવે છે. નીચેની લઘુતમ TRCA સગાઈ પછી GDS ની વિવિધ  શ્રેણીઓને ચુકવવા પાત્ર રહેશે.
  • TRCA સ્લેબમાં 4 કલાક/સ્તર 1 માટે કેટેગરી ન્યૂનતમ TRCA.
  • BPM રૂપિયા 12000/- (અંકે રૂ. બાર હજાર) પ્રતિ માસ.
  • ABPM (ડાક સેવક) રૂપિયા 10000/- (અંકે રૂ. દશ હજાર) પ્રતિ માસ.

ઓનલાઈન અરજી ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022

  1. ઓફિશિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in પર જાઓ.
  2. ડાઉનલોડ નોટિફિકેશન પર જાઓ, જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
  3. સૂચના વાંચો અને યોગ્યતા તપાસો.
  4. ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગીન દ્વારા અરજી કરવી જોઈએ.
  5. ઉમેદવારો એ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  6. ત્યારબાદ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવી.
  7. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરો.
  8. પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  9. ફોર્મ ને સબમિટ કરતા પહેલા તમામ વિગતો તપાસો, અરજી માં ભરેલ વિગતોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી હોય તો સબમિટ કરતા પહેલા ફેરફાર કરી શકાશે.
  10. ફરીવાર ફોર્મને સંપૂર્ણ પણે તપાસો કોઈ ભૂલભાલ તો નથી રહી ને ત્યાર બાદ.
  11. સબમિટ બટન ઉપર ક્લિક કરો, તમારી અરજી ઓનલાઇન સબમિટ થઇ જશે.
  12. ત્યારબાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરી ભરેલ અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવો.

જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી અહીં ક્લિક કરો
ઓનલાઈન (નોંધણી) અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!