TET Exam 2023: પરીક્ષાની તારીખ જાહેર, શિક્ષક બનવા માટેની ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ વિગત

TET Exam 2023: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET 1 અને TET 2 માટે ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે, માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કરેલા ટ્વિટ મુજબ TET પરીક્ષાની જાહેર તારીખો નીચે મુજબ છે પરીક્ષાનું નામ TET પરીક્ષા 2023 અમલીકરણ ગુજરાત રાજ્ય બોર્ડ TET 1 પરીક્ષા તારીખ 16 એપ્રિલ 2023 TET … Read more