સરકારી યોજના : ગુજરાત સરકારની આ બે યોજના બદલી નાખશે ગુજરાતની લાખો કન્યાઓનું ભવિષ્ય. દીકરીઓનુ ડોક્ટર બનવાનું નું સપનું પૂરું થશે.

સરકારી યોજના : ડોક્ટર બનવા માટે સૌથી પહેલા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો જરૂરી છે. પરંતુ ધોરણ 10 સુધી ભણે અને સારા ગુણ સાથે પાસ થાય તો પણ લાખો કન્યાઓને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આગળ ભણાવી શકાતી નથી. આવી પરિસ્થિતિમાં દીકરીઓને જો તમારે ડોક્ટર બનાવવી હોય તો તમને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં આગળ ભણાવવા … Read more