Adhar photo change: શું આધાર કાર્ડ માં તમારો ફોટો જૂનો છે? તો આ રીતે ચેન્જ કરો તમારો ફોટો.

આધારમાં ફોટો બદલવાની પ્રોસેસ જાણો: Adhar photo change: આપણી પાસે રહેલ વિવિધ સરકારી ડોક્યુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ પણ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ છે. હાલ દરેક જગ્યાએ આધાર કાર્ડની અવનવાર જરૂરિયાત ઊભી થતી હોય છે. આધાર કાર્ડ ની વિગતો અપ ટુ ડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. આધારકાર્ડમાં સામાન્ય રીતે ફોટો ખૂબ જ જૂનો હોય છે. … Read more