RBI એ રજા રદ કરી, આ શનિવાર રવિવારે પણ બેંકો રહેશે ખુલી, 30-31 માર્ચે જાણો કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે.
આ શનિવાર રવિવારે પણ બેંકો રહેશે ખુલી : પર દાતાઓની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે શનિવાર અને રવિવારે પણ બેંકો ખોલવાની સૂચના આપી છે. આરબીઆઇ એ 30 અને 31 માર્ચના રોજ તમામ બેંકો અને સરકારી કામકાજ સંબંધી તો તમામ ઓફિસો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી શનિવાર રવિવારે પણ બેંકોને ખુલ્લી … Read more