અનંત અંબાણીના વેડિંગમાં પર્ફોમન્સ કરનાર પૉપ સિંગર રીહાના દુનિયાની સૌથી અમીર ફિમેલ સિંગર છે.

પૉપ સિંગર રીહાના : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ સેરેમની માટે ભારત અને વિદેશથી સેલિબ્રિટીઓ એક જગ્યાએ એકત્ર થયા છે. આ સેલિબ્રિટીઝ ના લિસ્ટમાં પહેલા દિવસે ઇન્ટરનેશનલ સ્ટાર બનીને ચર્ચામાં છે પૉપ સિંગર રીહાના. એક રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે રીહાના એ અનંત અંબાણીના પ્રી વેડિંગ પર્ફોમન્સ કરવા માટે 74 … Read more