E-Challan Gujarat: કોઈપણ વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ઓનલાઇન ચેક કરો, @echalkan.parivahan.gov.in

E-Challan Gujarat: ગુજરાતમાં હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ મેમો આપવામાં આવે છે. મોટા શહેરોમાં ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાના આધારે જે વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું ન હોય તેમના ઘરે ઈ મેમો મોકલવામાં આવી રહ્યો છે. ત્યારે કોઈ પણ વાહનનો ચલણ ફાટ્યું છે કે નહીં તે … Read more