Election Date 2024: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, મતદાનની અને રિઝલ્ટ ની તારીખો જાણો એક ક્લિકમાં.

Election Date 2024: લોકસભા ચૂંટણી તારીખ 2024: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને તમામ લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લોકસભા ચૂંટણી 2024 ની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કેટલા તબક્કામાં મતદાન થશે અને ક્યારે થશે મતગણતરી? ચાલો જાણીએ … Read more

Election Date 2024: આવતીકાલે ચૂંટણીની તારીખો થશે જાહેર, બપોરે 3:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત થશે.

Election Date 2024: લોકસભાની ચૂંટણીના પડઘમ હાલ સમગ્ર દેશમાં વાગી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખ ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024 ની તારીખો ની જાહેરાત કરશે. અહીં ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની … Read more

ઇલેક્શન યાદી 2024: ઓનલાઇન ચેક કરો તમારુ અને તમારા પરિવારના સભ્યોનું નામ: electoralsearch

ઇલેક્શન યાદી 2024: ઘરે બેઠા ચેક કરો વોટર લિસ્ટ માં તમારું નામ છે કે નહીં? electoralsearch: અગામી લોકસભાની ચૂંટણી માં મત આપવા માટે મતદાન યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. જો તમારું નામ વોટિંગ લિસ્ટમાં છે તો તમે વોટર આઇડી દ્વારા વોટ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે વોટર આઇડી કાર્ડ ન હોય તો … Read more

ભાજપના 195 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર.

ભાજપના 195 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર: આગામી લોકસભાની ચૂંટણી 2024 માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગુજરાતમાં ગઠબંધન થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતીય … Read more