માર્કેટ યાર્ડમાં આવી ગઈ કેસર કેરી, જાણો 10 કિલો બોક્સ નો કેટલો ભાવ.

Kesar mango : ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીમાં બેસ્ટ ગણાતી તાલાળા ગીરની કેરીનું આગમન થયું છે. હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900 થી 3000 રૂપિયા બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. જોકે આ વખતે કેસર કેરીની સીઝનનો ગોંડલમાં એક … Read more