Police Recruiment 2024: LRD Recruiment 2024: ભરતી પરીક્ષા સંભવિત કાર્યક્રમ

Police Recruiment 2024: LRD Recruiment 2024: પોલીસ ભરતી 2024 : પોલીસ ભરતી નો ઓનલાઇન અરજી કરવાનો આજે છેલો દિવસ.. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12472 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે કરવાની થશે. જાણો કઈ જગ્યા પર કેટલી ભરતી જાહેરાત … Read more