AMC Clerk Recruiment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની 612 જગ્યા પર ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી.

AMC Clerk Recruiment 2024: AMC Recruiment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક ની 612 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કામ કરવા ઈચ્છતા લાયક ઉમેદવારો માટે આ સૌથી મોટી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી 15 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઇન … Read more