Voter ID: ચૂંટણી પહેલા વોટર આઇડી કાર્ડમાં અપડેટ કરી લો સરનામું, નહીં તો મત આપવામાં થશે સમસ્યા, જાણો પ્રોસેસ.
Voter ID card Address update: આવનાર થોડા દિવસોમાં જ હવે ચૂંટણીની તારીખો જાહેર થશે અને આદર્શ આચાર સહિતા લાગી જશે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોર સોર થી શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી એ દેશની સૌથી મોટી ચૂંટણી છે અને તેમાં દરેક વ્યક્તિઓએ મત આપવો ખૂબ જ આવશ્યક છે અને પોતાના મતનો ઉપયોગ કરી દેશહિતમાં નિર્ણય … Read more