ખેતીના જુના રેકોર્ડ ઓનલાઇન ચેક કરો, મોબાઈલ દ્વારા 7/12 અને 8-અ ડાઉનલોડ કરો

ખેતીના જુના રેકોર્ડ ઓનલાઇન ચેક કરો, મોબાઈલ દ્વારા 7/12 અને 8-અ ડાઉનલોડ કરો : દરેક ખેડૂત મિત્રોને ખેતી લગત કોઈપણ યોજના કે સહાય માટે 7/12 અને 8-અ ની જરૂરિયાત પડતી હોય છે, આ માટે તેઓએ ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત કચેરી એ જવું પડતું હોય છે અને ત્યાં સર્વર પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ કારણે જમીન … Read more