Post office scheme : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને દર મહિને આવક થશે, માત્ર 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, જાણો આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી.
Post office scheme : પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ સંબંધીત પોસ્ટ વિભાગમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખ થી પાંચ વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિની ને આપવામાં આવે છે. વૃદ્ધ પેન્શન … Read more