PM Surya Ghar Yojna: પીએમ સૂર્યા ઘર યોજના, જાણો સંપૂર્ણ માહિતી.

PM Surya Ghar Yojna: પીએમ સૂર્યા ઘર યોજના: મફત વીજળી સાથે દર વર્ષે 15000 રૂપિયાની કમાણી પણ થશે: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં પીએમ સૂર્ય ઘર યોજના ને સત્તાવાર મંજૂરી અપાય છે. આ સાથે જ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનારા એક કરોડ ઘરોને 300 unit ફ્રી વીજળી મળશે ઉપરાંત દર વર્ષે 15000 રૂપિયાની કમાણી પણ … Read more