Dolly Chay wala: ડોલી ચાયવાળા ને ત્યાં બિલ ગેટ્સ ચા પીવા પહોંચ્યા, કહ્યું વન ચાય પ્લીઝ.

Dolly Chay wala: સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ નાગપુરનો ડોલી ચાય વાલાને ત્યાં ચા પીવા પહોંચ્યા બિલ ગેટ્સ. હાલ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે, રિલાયન્સ ફાઉન્ડેશનના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં વિશ્વભરમાંથી જાણીતી હસ્તીઓ આવી છે, ત્યારે માઈક્રોસોફ્ટ ના કો ફાઉન્ડર બિલ ગેટ્સ પણ મુકેશ અંબાણીના મહેમાની બન્યા છે. તેમણે ભારતની … Read more