Vidyut Sahayak Recruiment 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની 394 જગ્યા પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

Vidyut Sahayak Recruiment 2024: GEB માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત વિદ્યુત સહાયક દ્વારા 394 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો એ 1 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ પર થી કરવાની થશે. વિદ્યુત સહાયક ભરતી … Read more