રાશનકાર્ડ ધારકોએ e kyc કરવું ફરજિયાત છે, નહીં તો મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ. જાણો ઓનલાઇન e-kyc કેવી રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

How to KYC Ration Card Online? રાશનકાર્ડ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં કરોડો લોકો રાશનકાર્ડ દ્વારા સરળતાથી રાશન મેળવી મેળવી રહ્યા છે. રાશન કાર્ડમાં તમારા પરિવાર ના દરેક સભ્યોની માહિતી હોય છે. કે જેના નામ આપણે રાશનકાર્ડમાં એડ કરેલા હોય. રાશન કાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનમાં જઈ તેમનું રાશન મેળવી શકે છે. … Read more